Legal Document View

Unlock Advanced Research with PRISMAI

- Know your Kanoon - Doc Gen Hub - Counter Argument - Case Predict AI - Talk with IK Doc - ...
Upgrade to Premium
[Cites 0, Cited by 0]

State Consumer Disputes Redressal Commission

The Icici Lombard Gen. Ins. Co Ltd vs Bhavanaben R Patel on 29 August, 2023

અપીલ નં.૭૦૩/૨૦૧૬ બવગત બદવસ માસ વષડ કે સ દાખલ તારીખ ૨૧ ૧૦ ૨૦૧૬ કે સ ફે સલ તારીખ ૨૯ ૦૮ ૨૦૨૩ કે સ બનકાલના બદવસો ૦૮ ૧૦ ૦૬ ગ્રાહક તકરાર નિવારણ કનિશિ, ગુજરાત રાજ્ય, અિદાવાદ.

કોર્ટ િં.૪ અપીલ િં.૭૦૩/૨૦૧૬ એપેલેન્ટ - આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ જનરલ ઈશ્યોરન્સ.કં .લી જી.૧, સાકર કોમ્પલેક્ષ, જુ ના પાદરા રોર્, બરોર્ા આઈ.સી.આઈ.સી.આઈ બેંકની ઉપર, લેન્ર્માકડ બબલર્ીંગ, ચકલી સકડ લ પાસે, ગોત્રી રોર્, બરોર્ા નવરૂદ્ધ બરસ્પોન્ર્ન્ટ - ભાવનાબેન રાકે શભાઈ પટે લ ૨૩૧, લક્ષ્મીનગર સોસાયટી, રણોલી, તા.બજ.બરોર્ા કોરમ - શ્રી આર.એન.મહેતા, બિસાઈર્ીંગ મેમ્ બરશ્રી એર્વોકે ટ્સ - એપેલેન્ટ તરફે - બવ. વકીલ શ્રી.એન.એસ.દવે રીસ્પોન્ર્ન્ટ તરફે - બવ. વકીલ શ્રી.આર.જી.બિવેદી હુ કિ - શ્રી આર.એિ.િહેતા, નિસાઈડીંગ િેમ્ બરશ્રી િારફતે

૧. બવધ્વાન વર્ોદરા (એર્ીશનલ) બજલલા ગ્રાહક તકરાર બનવારણ કબમશન દ્વારા ગ્રાહક ફરીયાદ નં.૧૫૫/૨૦૦૯ ના કામે તા.૧૧/૦૭/૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ હુ કમથી નારાજ થઈને મુળ સામાવાળાએ અત્રેની અપીલ ગ્રાહક સુરક્ષા ધારા-૧૯૮૬ ની કલમ- ૧૫ મુજબની અપીલ કર ેલ છે .અરજદારનું એવુ કહેવુ છે કે , બજલલા કબમશન દ્વારા કરવામાં આવેલ હુ કમ ફબરયાદીની તરફે ણમાં ખોટીરીતે કરવામાં આવેલ છે .વીમાં કં પનીની લાયાબબલીટી ખોટીરીતે આકારવામા આવેલ છે .

૨. બજલલા કબમશને નીચે મુજબનો હુ કમ કર ેલ છે .

"ફબરયાદીની ફબરયાદ અંશતઃમંજુર કરવામાં આવે છે સામાવાળાઓએ મોટર બહહકલની નુકશાનની રકમ રૂ.૪૫,૦૦૦/- (અંકે રૂબપયા બપસ્તાળીસ હજાર પુરા) તા.૨૬/૦૨/૨૦૦૯ થી રકમ ચુકવે તયાંસુધી વાબષડક ૯ ટકાના હયાજ સહ ફબરયાદીને ચુકવી આપવા હુ કમ કરવામાં આવે છે.
J.L.KARELIYA APPEAL NO.૭૦૩/૨૦૧૬ Page 1 of 5
સામાવાળાઓએ ફબરયાદીને રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂબપયા દસ હજાર પુરા) માનબસક ત્રાસના તથા રૂ.૫,૦૦૦/- (અંકે રૂબપયા પાંચ હજાર પુરા) હાલની ફબરયાદ ખચડના ફબરયાદીને ચુકવી આપવા હુ કમ કરવામાં આવે છે .
હુ કમનું પાલન હુ કમની તારીખથી બે માસની અંદર કરવાનું રહેશે."

૩. અત્રેના બવવાદી વીમાં કં પનીનું કહેવુ છે કે , ફબરયાદીએ અકસ્માતની માબહતી આપતી વખતે ર્ર ાઈવર તરીકે યોગેશભાઈ પઢીયારનું નામ દશાડવેલ હતુ. જ્યાર ે ક્લેઈમ ફોમડ ભરતી વખતે તેઓએ ર્ર ાઈવીંગ લાયસન્સ કાળુબસંઘ ચુનીલાલ વસાવાના નામે રજુ કર ેલ છે . જો ફબરયાદી કાળુબસંઘ ચુનીલાલ વસાવા વાહન ચલાવતા હોય તેમ કહેવા માંગતા હોય તો અકસ્માતના બનાવ વખતે કાળુબસંઘ ચુનીલાલ વસાવા ઈફે ક્ટીવ અને વેલીર્ લાયસન્સ ધરાવતા ન હતા. તેઓ પાસે લાઈટ મોટર બહહકલ ચલાવવાનું લાયસન્સ છે જ્યાર ે તેઓ પાસે ગુડ્સ બહહકલ ચલાવવાનું લાયસન્સ નથી. પરં તુ ફબરયાદમાં ખોટીરીતે ફબરયાદીએ એમ જણાવેલ છે કે , ફબરયાદીના ર્ર ાઈવર હેવી ગુડ્સ બહહકલ અને લાઈટ મોટર બહહકલનું ર્ર ાઈવીંગ લાયસન્સ ધરાવે છે . આમ પાઠાફે ર હકીકતો રજુ કરીને બજલલા કબમશન પાસેથી હુ કમ લેવા માટે નો િયત્ન કર ેલ છે . અત્રેના અરજદારની એવીપણ તકરાર બજલલા કબમશને ધ્યાને લીધી નથી કે , અકસ્માતના સમયે કોણ ર્ર ાઈવીંગ કરતુ હતુ તે મહતવનો બવષય છે તેમ છતાં એવુ નક્કી કરવા માટે હયવબસ્થત પુરાવો લેવો જોઈએ જે સમરી િોબસર્ીંગ્સમાં થઈ શકે નહી. એવી તકરારને બજલલા કબમશને ધ્યાને લીધેલ નથી. બજલલા કબમશન સમક્ષ અત્રેના બવવાદીએ નેશનલ કબમશન તથા અન્ય સક્ષમ ઓથોબરટીના ચુકાદાઓ ટાંકેલા હતા. જે જજમેન્ટનો ઉલલેખ પણ કર ેલ છે . પરં તુ તેવા ચુકાદાની મહતવની હકીકતોને ધ્યાને ન લેતા ખોટીરીતે એમ ઠરાવેલ છે કે , અત્રેના કે સમાં વાહન ચાલક દ્વારા પોલીસીની ટમ્સડ એન્ર્ કન્ર્ીશનનો કોઈ ભંગ થયેલ નથી. અને તેથી નોનસ્ટાન્ર્ર્ડ બેબિસ ઉપર મુજબ ૭૫ ટકા રકમ મંજુર કરવી ઉબચત ગણેલ છે . પરં તુ ફબરયાદીને રૂ.૪૫,૦૦૦/- ૯ ટકા હયાજ ચુકવવા માટે હુ કમ કર ેલ છે જે ખોટો છે .કારણકે , સવેયર દ્વારા આકારવામાં આવેલ નુકશાન ધ્યાને લીધું નથી.

૪. કે સની હકીકતો જોતા એવુ જણાય છે કે , ફબરયાદીએ તા.૨૩/૦૯/૨૦૦૮ ના રોજ ટાટા મોટર લી.કં પની દ્વારા ઉતપાબદત વાહન કાગો મોટર િા.લી પાસેથી ખરીદે લ હતુ. જે રજીસ્ટર ે શન કરાવતા GJ-6-VV-5477 ફાળવવામાં આવેલ હતો. આ વાહનની વીમાં પોલીસી તા.૧૩/૦૯/૨૦૦૮ થી તા.૧૨/૦૯/૨૦૦૯ સુધીની હતી. સામાવાળા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ પોલીસી ગુડ્સ કે ર ેજ પેકેજ પોલીસી હતી જેમાં વાહનના સબક્લાસ તરીકે પીકઅપ પ્લાન તરીકે ઉલલેખ કરવામાં આવેલ હતો. આ વાહનનું કુ લ વજન ૧૫૫૦ બકલોગ્રામ દશાડવવામાં આવેલ છે . ફબરયાદીનો એવો કે સ છે કે , ફબરયાદના ર્ર ાઈવર કાળુબસંઘ ચુનીલાલ વસાવા માલ પીકઅપ કરવા માટે રણોલીથી અંકલેશ્વર જતા હતા તયાર ે મુખ્ ય રસ્તા ઉપર મોટા વાહનની પાછળથી ટક્કર વાગતા ફબરયાદીના વાહનને ખુબજ મોટુ નુકસાન થયેલુ અને ફબરયાદીએ તેનુ બરપેરીંગ કરાવવા માટે રૂ.૬૦,૦૦૦/-સુધીનો ખચડ કરવો પર્ેલ. આ રૂ.૬૦,૦૦૦/- વસુલ કરવા માટે ફબરયાદીએ વીમાં કં પની સામે દાવો રજુ કર ેલો. પરં તુ વીમાં કં પની દ્વારા િથમ તબક્કે તા.૧૮/૦૨/૨૦૦૯ રોજ ના પત્રથી એમ જણાવેલ કે , ફબરયાદી દ્વારા રજુ કરવામાં આવેલુ J.L.KARELIYA APPEAL NO.૭૦૩/૨૦૧૬ Page 2 of 5 લાયસન્સ શ્રી યોગેશભાઈ પબઢયારનું છે જે વેલીર્ નથી અને ર્ર ાઈવર ટર ાન્સપોટડ બહહકલ ચલાવવા માટે અબધકૃ ત નથી. તેથી વીમાં કં પની દ્વારા તેમનો ક્લેઈમ નામંજુર કરવામાં આવેલો. બજલલા કબમશન સમક્ષ રજુ થયેલા પેપસડ જોતા એમ જણાય છે કે , ફબરયાદીએ ક્લેઈમ ઈન્ટીમેશન આપેલી જેની કોપી અત્રે પેજનં.૭૨ થી રજુ થયેલ છે . જે ક્લેઈમ ઈન્ટીમેશન આપતી વખતે ર્ર ાઈવર નું નામ યોગેશભાઈ પબઢયાર દશાડવવામાં આવેલુ હતુ. અને માબહતી આપનારનું નામ સબતષ લખેલુ જણાય છે . તયારબાદ ફબરયાદી દ્વારા રજુ કરવામાં આવેલ ક્લેઈમ ફોમડની (પેજનં.૭૩) બવગતો જોતા અકસ્માત સમયે વાહન ચલાવનાર વાહકનું નામ કાળુબસંઘ ચુનીલાલ વસાવા દશાડવવામાં આવેલ છે . તથા તેનો ર્ર ાઈવીંગ લાયસન્સ નં.1429931BR જેવુ વંચાય છે . અને આ લાયસન્સ તા.૧૪/૦૩/૨૦૦૫ ના રોજ ઈશ્યુ કરવામાં આવેલ છે .

૫. ફબરયાદમાં મુખ્ ય તકરાર વાહન ચલાવનાર વાહકની પાસે યોગ્ય લાયસન્સ ન હતુ જે મતલબનો કે સ રહેલ છે . આ અંગે બજલલા કબમશને પોતાના હુ કમમાં એવુ તારણ કાઢે લ છે કે , રબજસ્ટર ે શન બુકમાં દશાડવેલ વાહન લાઈટ ગુડ્સ બહહકલ છે . અને વાહનનું ગ્રોસ વજન ૧૫૫૦ બકલોગ્રામ છે . બજલલા કબમશને મોટર બહહકલ એક્ટની કલમ ૨ ની પેટા કલમ ૨૧ નો ઉલલેખ કર ેલ છે . જે નીચે મુજબ વંચાય છે . તેમજ કલમ-૨ ની પેટા કલમ- ૧૦ માં ર્ર ાઈવીંગ લાયસન્સની હયાખ્યા નીચે મુજબ વંચાય છે .

"(10) "driving licence" means the licence issued by a competent authority under Chapter II authorising the person specified therein to drive, otherwise than as a learner, a motor vehicle or a motor vehicle of any specified class or description;"

જ્યાર ે (21) "light motor vehicle" means a transport vehicle or omnibus the gross vehicle weight of either of which or a motor car or tractor or road-roller the unladen weight of any of which, does not exceed 6.000 kilograms"

આમ બજલલા કબમશને વાહનની વહન ક્ષમતાને ધ્યાને લઈ એવુ ઠરાવેલુ છે કે , વાહન ચાલકે એ લાઈટ મોટર બહહકલનું લાયસન્સ ધરાવતા હોય તો તે લાઈટ ગુડ્સ બહહકલનું વહન કરી શકે છે . એમ ઠરાવીને રૂ.૬૦,૦૦૦/- નુકસાનની રકમના ૭૫ ટકા રકમ ચુકવવા પાત્ર છે તેવુ ઠરાવેલ છે . અત્રે એ નોંધવુ જરૂરી છે કે , બજલલા કબમશન દ્વારા એ હકીકત ધ્યાનમાં લેવામાં નથી આવી કે , વાહન ચાલક ગુડ્સ કે બરં ગ બહહકલ ચલાવતા હતા. જે અંગે કાયદાની અંદર કલમ-૨ પેટા કલમ-૧૪ માં અલાયદા િાવધાન કરવામાં આવેલ છે . જે નીચે મુજબ વંચાય છે .
"(14) "goods carriage" means any motor vehicle constructed or adapted for use solely for the carriage of goods, or any motor vehicle not so constructed or adapted when used for the carriage of goods"

આમ લાઈટ મોટર બહહકલમાં પણ ગુડ્સ કે બરં ગ માટે અલાયદી હયવસ્થા હોય એવુ કાયદાનુ િાવધાન જણાતુ નથી. તેવા સંજોગોની અંદર લાઈટ મોટર બહહકલમાં તેનો સમાવેશ થાય છે . એમ માનવું બજલલા કબમશનનું તારણ હયાજબી અને ન્યાબયક ગણી શકાય. બજલલા કબમશને રૂ.૪૫,૦૦૦/- ચુકવવાનો જે હુ કમ કર ેલ છે તે અંગે ફબરયાદીના રૂ.૬૦,૦૦૦/- ની માંગણી ધ્યાનમાં લેવામાં આવી હોય તેમ જણાય છે . પરં તુ ખરી હકીકતે સવેયર દ્વારા આકારણી કરવામાં આવેલ રકમ રૂ.૩૬,૭૫૮/- જણાય છે . જે J.L.KARELIYA APPEAL NO.૭૦૩/૨૦૧૬ Page 3 of 5 ધ્યાને લેતા ફબરયાદીને રૂ.૩૬,૭૫૮/- ના ૭૫ ટકા રકમ આપવા હુ કમ કરવો હયાજબી ગણાયો હોત તેથી બજલલા કબમશનના રૂ.૪૫,૦૦૦/- ચુકવવાના હુ કમમાં હસ્તક્ષેપ કરવો હયાજબી જણાય છે . અને રૂ.૩૬,૭૫૮/- ના ૭૫ ટકાને ધ્યાને લઈ રાઉન્ર્ેર્ ઓફ કરતા રૂ.૨૮,૦૦૦/- ફબરયાદીને ચુકવવામાં આવે તો તે હયાજબી ગણી શકાય.

૬. અત્રે એ નોંધવુ જરૂરી છે કે , નામદાર સુબિમ કોટે V (2021) SLT 617 ખાતેમાં ફાઈબસડ લી. બવ. ન્યુ ઈન્ર્ીયા ઈન્સ્યોરન્સ કં .લી ના કામમાં નીચે મુજબની નોંધ કર ેલ છે .

"38 A Consumer Forum which is primarily concerned with an allegation of deficiency in service cannot subject the surveyor's report to forensic examination of its anatomy, just as a civil Court could do. Once it is found that there was no inadequacy in the quality, nature and manner of material performance of the duties and responsibilities of the surveyor, in a manner prescribed by the Regulations as to their code of conduct and once It is found that the report is not based on adhocism or vitiated by arbitrariness, then the jurisdiction of the Consumer Forum to go further would stop"

ઉપરોક્ત સુબિમ કોટડ નુ બનબરક્ષણ જોતા સવેયરના બરપોટડ ને ધ્યાને નહી લેવામાં બજલલા કબમશને ગંભીર ભુલ કર ેલ છે .માનબસક ત્રાસની રકમ પણ િમાણસર નથી. જેને પબરણામે બજલલા કબમશનનો હુ કમ હસ્તક્ષેપને પાત્ર છે . અને આથી હુ ં નીચે મુજબ હુ કમ કરૂ છુ.

હુ કિ

૧. એપેલેન્ટની અપીલનં.૭૦૩/૨૦૧૬ અંશત: મંજુર કરવામાં આવે છે .

૨. બજલલા કબમશન વર્ોદરા (એર્ીશનલ) ની ફબરયાદનં.૧૫૫/૨૦૦૯ ના કામમાં તા.૧૧/૦૭/૨૦૧૬ ના રોજના હુ કમમાં ફે રફાર કરીને આ કામના અરજદાર સામાવાળા ફબરયાદીને રૂ.૨૮,૦૦૦/- ફબરયાદની તારીખથી ૯ ટકાના હયાજ સાથે ચુકવી આપવા હુ કમ કરવામાં આવે છે . તેમજ માનબસક ત્રાસના રૂ.૧૦,૦૦૦/- ના બદલે રૂ.૫,૦૦૦/- તથા ફબરયાદ ખચડના રૂ.૫,૦૦૦/- યથાવત રાખવા હુ કમ કરવામાં આવે છે .

૩. ખચડ અંગે કોઈ હુ કમ કરવામાં આવતો નથી.

૪. એપેલન્ટ/મુળ સામાવાળાને હુ કમ કરવામા આવે છે કે , ઉપરોક્ત તમામ રકમ આ હુ કમ ની તારીખથી ૬૦ બદવસમાં ચુકવી આપવી.

૫. અપીલના કામે એપેલન્ટે જો કોઈ રકમ જમા કરાવેલ હોય તો તેઓએ અપીલ નં.૭૦૩/૨૦૧૬ તથા સી.એમ.એ નં.૪૮૬/૨૦૧૬ દશાડવી પોતાની રકમ પરત મેળવવા માટે રકમ જમા કરાહયા તારીખ, રકમ, રીસીપ્ટ નંબર સાથે તથા રીફં ર્ની રકમ જે બેંકમાં જમા મેળવવાની હોય તે બેંકનું નામ, સરનામું, આઈ.એફ.એસ.સી કોર્, એકાઉન્ટ નંબર બવગેર ે બવગતો દશાડવી અરજી આ કબમશનના એકાઉન્ટ સેક્શનમાં આપવાની રહેશે. એકાઉન્ટ સેક્શનને આદે શ કરવામાં આવે છે કે , જો કોઈ રકમ જમા કરાવેલ હોય તે રકમની યોગ્ય ચકાસણી અને ખાતરી કરી તથા તેવી કોઈ જમાં રકમ ઉપર જે કોઈ હયાજ થયુ હોય તે હયાજ સબહતની રકમ એપેલન્ટના ખાતામાં આર.ટી.જી.એસ થી જમાં આપવાની કાયડવાહીકરવી.

૬. રજીસ્ટર ીને એવી પણ સુચના આપવામાં આવે છે કે , બજલલા કબમશન વર્ોદરા (એર્ીશનલ) ને આ હુ કમની નકલ પી.ર્ી.એફ ફોમેટમાં ઈ-મેઈલથી જરૂરી કાયડવાહી કરવા માટે મોકલી આપશો.

૭. આ ચુકાદાની નકલ પક્ષકારોને બવના મુલયે મોકલી આપવી.

J.L.KARELIYA APPEAL NO.૭૦૩/૨૦૧૬ Page 4 of 5

૮. આજ રોજ તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ ચુકાદો ખુલ લી અદાલતમાં જાહેર કયો.

(આર.એન.મહેતા) બિસાઈર્ીંગ મેમ્ બરશ્રી J.L.KARELIYA APPEAL NO.૭૦૩/૨૦૧૬ Page 5 of 5