State Consumer Disputes Redressal Commission
Kotak Mahindra Old Mutual Life Ins Co Ltd vs Mukesh Shah Helpline Grahak Mandal on 13 October, 2022
કે સ દાખલ તારીખ- ૨૩/૧૦/૨૦૧૫ કે સ ફે સલ તારીખ-૧૩/૧૦/૨૦૨૨ કે સ નિકાલિા નદવસો- ૦૬ વર્ષ ૧૧ માસ ૨૧ નદવસ ગ્રાહક તકરાર નિવારણ કનિશિ, ગુજરાત રાજ્ય, અિદાવાદ.
કોર્ટ િં.૪
અપીલ િં.૧૧૪૧/૨૦૧૫
એપેલેન્ટ - કોટક મનિન્રા લાઈફ ઈન્્યુ.કં .લી
ઠે .પિોરમા કોમ્પલેક્ષ, આર.સી.દત્ત રોડ,
અલકાપુરી, વડોદરા
નવરૂદ્ધ
નર્પોન્ડન્ટ - ૧. મુકેશ શાિ (ટર ્ટી, મંત્રી)
િેલ્પલાઈિ ગ્રાિક મંડળ
મકાિ િં.૬૩, બીજો માળ, િીરચંદ મેન્શિ,
ઓ.બી.સી.બેંકિી બાજુ માં,
કોઠી પોળિા િાકે , રાવુપર ુ ા, વડોદરા
૨. પ્રનતક િર ેશભાઈ પટે લ પુત્ર/િોમીિી/બેિીફીશીયર ઓફ િર ેશભાઈ જશભાઈ પટે લ સી-૨૯, ભાવિા પાકષ સોસાયટી, બ્રાઈટ ડે ્કુ લ પાસે, વીઆઈપી રોડ, કાર ેલીબાગ, વડોદરા અપીલ િં.૧૧૪૨/૨૦૧૫ એપેલેન્ટ - કોટક મનિન્રા લાઈફ ઈન્્યુ.કં .લી ઠે .પિોરમા કોમ્પલેક્ષ, આર.સી.દત્ત રોડ, અલકાપુરી, વડોદરા નવરૂદ્ધ નર્પોન્ડન્ટ - ૧. મુકેશ શાિ (ટર ્ટી, મંત્રી) િેલ્પલાઈિ ગ્રાિક મંડળ મકાિ િં.૬૩, બીજો માળ, િીરચંદ મેન્શિ, ઓ.બી.સી.બેંકિી બાજુ માં, કોઠી પોળિા િાકે , રાવુપર ુ ા, વડોદરા
૨. નવશાલ િર ેશભાઈ પટે લ પુત્ર/િોમીિી/બેિીફીશીયર ઓફ િર ેશભાઈ જશભાઈ પટે લ સી-૨૯, ભાવિા પાકષ સોસાયટી, બ્રાઈટ ડે ્કુ લ પાસે, વીઆઈપી રોડ, કાર ેલીબાગ, વડોદરા કોરમ - ડો. જે.જી.મેકવાિ, નપ્રસાઈડીંગ મેમ્ બરશ્રી એડવોકે ટ્સ - એપેલેન્ટ તરફે - નવ. વકીલ શ્રી. વી.પી.િાણાવટી રી્પોન્ડન્ટ તરફે - નવ. વકીલ શ્રી આિંદ પરીખ હુ કિ - ડો.જે.જી િેકવાિ, નિસાઈડીંગ િેમ્ બરશ્રી િારફતે J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 1 of 6
૧. નવધ્વાિ વડોદરા નજલ્લા ગ્રાિક તકરાર નિવારણ કનમશિ દ્વારા ગ્રાિક ફરીયાદ િં.૧૭૨/૨૦૧૪ િા કામે તા.૨૭/૦૮/૨૦૧૫ િા રોજ કરવામાં આવેલ િુ કમથી િારાજ થઈ મુળ સામાવાળાએ ગ્રાિક સુરક્ષા અનિનિયમ િેઠળ કનમશિમાં આ અપીલ દાખલ કર ેલ છે .આ બંિે અપીલોિી િકીકતો સમાિ છે તથા તેમા કાયદાિા સમાિ પ્રશ્નો સંકળાયેલા િોવાથી સરળતા ખાતર બંિે અપીલોિે 'એકત્રીત જજમેન્ટ' દ્વારા નિકાલ કરવાિું આ કનમશિ ઠરાવે છે .
૨. િાલિા એપેલેન્ટ મુળ ફરીયાદમાં સામાવાળા તથા િાલિા નર્પોન્ડન્ટો મુળ ફરીયાદમાં ફરીયાદી છે . તેથી નવ.ફોરમે ફરીયાદિા કામે પક્ષકારોિે જે રીતે સંબોિેલ છે તે રીતે સરળતા ખાતર અપીલિા કામે પક્ષકારોિે સંબોિવામાં આવેલ છે .
૩. આ ફરીયાદિી ટું કમાં િકીકત એવી છે કે , આ કામિા સામાવાળા વીમો ઉતારવાિો વેપાર કર ે છે . અિે તે માટે તેઓિા એજન્ટિી નિમણુંક કર ે છે . સામાવાળાિા એજન્ટ ફરીયાદીિે તયાં આવેલા અિે જુ દા-જુ દા પ્લાિિી સમજ આપેલી.ફરીયાદી અંગ્રજી ે માં સિી કરી શકે છે પરં તુ અંગ્રજી ે માં કોઈ નવશેર્ જ્ઞાિ િરાવતા િથી જેથી તેઓ અંગ્રજી ે જાણે છે તેવું પણ િથી. ફરીયાદીિે સામાવાળાિા એજન્ટે સામાવાળાિા લખેલા કોરા ફોમેટ ઉપર સિી કરાવેલ છે . ફરીયાદીએ અિુક્રમે તા.૩૦/૦૧/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા) તા.૨૨/૦૭/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા) તેમજ તા.૨૩/૧૨/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા) ચેકથી ચુકવી આપેલ. આમ કુ લ રૂ.૫૪,૦૦૦/- (અંકે રૂનપયા ચોપિ િજાર પુરા) ચુકવેલા. તેમ જ બીજા કામે તા.૩૧/૦૧/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા), તા.૨૨/૦૭/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા) તેમજ તા.૨૩/૧૨/૨૦૧૦ િા રોજ રૂ.૧૮,૦૦૦/- (અંકે રૂનપયા અઢાર િજાર પુરા) ચુકવેલા જે અંગે સામાવાળા તરફથી રીસીપ્ટ આપવામાં આવેલી છે . આમ બંિે કે સિા કામે ફરીયાદી તરફથી રૂ.૫૪,૦૦૦/- + ૫૪,૦૦૦/- સામાવાળાિે ચુકવી આપેલા. જે-તે વખતે સામાવાળાિા એજન્ટે એવું જણાવેલ કે જ્યાર ે માંગણી કરવામાં આવે તયાર ે િાણા ભરવાિા રિેશે. પરં તુ તયારબાદ સામાવાળાએ કોઈ માંગણુ કર ેલ િિી. અિે ફક્ત ૩ વર્ષ સુિી દર છ મનિિે િાણા ભરવાિા રિેશે એવું જણાવેલ. તા.૨૨/૧૨/૨૦૧૨ પછી કોઈ માંગણુ કર ેલુ િિી કે માંગણુ માંગવા કોઈ િોટીસ આપેલી િિી. શ્રી િર ેશભાઈ જશભાઈ પટે લિે નવદે શમાં િોકરી મળતા તેઓ નવદે શ ગયેલા.તયારબાદ ફરીયાદીિે કોઈપણ જાતિી જાણ કયાષ વગર તા.૦૧/૦૮/૨૦૧૩ િા રોજ અિે તા.૦૨/૦૮/૨૦૧૩ િા રોજ ફરીયાદીિા નપતા િર ેશભાઈ જશભાઈ પટે લિા િામિા એકાઉન્ટ પેયી ચેક અિુક્રમે રૂ.૩,૦૫૦/૫૮ (અંકે રૂનપયા ત્રણ િજાર પચાસ અિે અઠાવિ પૈસા પુરા) અિે રૂ. ૩,૦૬૬/૮૨ (અંકે રૂનપયા ત્રણ િજાર છાંસઠ અિે બયાંસી પૈસા પુરા) િા સામાવાળાિા એકાઉન્ટિા મુંબઈ શાખામાં મોકલી આપેલ.તેમજ તેિી સાથે એક કવરીંગ લેટર પણ મોકલી આપેલ તે પત્રમાં રીઝિ/કારણમાં "Lapse Auto termitation" જણાવી સામાવાળાએ ફરીયાદીએ ભર ેલ રકમ રૂ.૫૪,૦૦૦/- (અંકે રૂનપયા ચોપિ િજાર પુરા) માંથી રૂ.૩,૦૫૦/૫૮ (અંકે રૂનપયા ત્રણ િજાર પચાસ અિે અઠાવિ પૈસા પુરા) આપી રૂ.૫૦,૯૪૯/૪૨ (અંકે J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 2 of 6 રૂનપયા પચાસ િજાર િવસો ઓગણપચાસ અિે બેતાલીસ પૈસા પુરા) ઓછા આપેલ છે તેમજ બીજા કામે રૂ.૩,૦૬૬/૮૨ (અંકે રૂનપયા ત્રણ િજાર છાંસઠ અિે બયાંસી પૈસા પુરા) િો ચેક મોકલી રૂ.૫૦,૯૩૩/૧૮ (અંકે રૂનપયા પચાસ િજાર િવસો તેત્રીસ અિે અઢાર પૈસા પુરા) ઓછા આપેલ છે પરં તુ ક્યા કારણોસર ઓછા આપેલા છે તે કારણ જણાવ્યા વગર રકમ ઓછી આપેલી છે તેથી ફરીયાદીિે સદર ફરીયાદ દાખલ કરવાિી ફરજ પડેલ છે . આ કામિા સામાવાળાએ ચેકથી જે રકમ મોકલેલી છે તે ઓછી િોય ફરીયાદીિે તેિી સામે વાંિો િોય ફરીયાદીએ સદર ચેકો જમા કરાવેલા િથી. આ કામિા સામાવાળાએ જમા થયેલી રકમમાંથી વિુમાં વિુ વિીવટી ખચષ કાપીિે બાકીિી રકમ પરત કરવી જોઈએ તેિી જગ્યાએ સામાવાળા દ્વારા કાયદા નવરૂદ્ધ કૃ તય કરી ગેરવ્યાજબી કૃ તય કરી અિૈનતક વ્યાપાર પદ્ધનત આચરવામાં આવેલી છે જેથી ફરીયાદીઓએ સામાવાળા સામે રૂ.૫૪,૦૦૦/- તા.૨૨/૧૨/૨૦૧૨ થી ૧૮ ટકા વ્યાજ સાથે અપાવવા તથા માિનસક ત્રાસિા રૂ.૨૫,૦૦૦/- તથા ફરીયાદ ખચષિા રૂ.૧૦,૦૦૦/- મેળવવા ફરીયાદ દાખલ કર ેલ તેમજ ફરીયાદ િં.૧૭૨/૨૦૧૪ માં માિનસક ત્રાસિા રૂ.૩૦,૦૦૦/- માંગેલ છે .
૪. નવધ્વાિ નજલ્લા ફોરમે બંિે પક્ષકારોિી દલીલો સાંભળીિે ફરીયાદીિી ફરીયાદ મંજુર કર ેલ અિે સામાવાળાએ ફરીયાદીિે રૂ.૫૨,૫૦૦/- (અંકે રૂનપયા બાવિ િજાર પાંચસો પુરા) તા.૦૨/૦૮/૨૦૧૩ થી વાનર્ષક ૯ ટકાિા વ્યાજ સાથે તથા માિનસક ત્રાસિા રૂ.૫,૦૦૦/- અિે ફરીયાદ ખચષિા રૂ.૨,૦૦૦/- ચુકવી આપવાિો િુ કમ કર ેલ છે . આથી આ િુ કમથી િારાજ થઈ મુળ સામાવાળાએ િાલિી અપીલ અત્રેિા કનમશિ સમક્ષ દાખલ કર ેલ છે .
૫. એપેલેન્ટ તરફે નવ. વકીલ શ્રી. વી.પી.િાણાવટીિી દલીલો સાંભળી રી્પોડન્ટ/મુળ ફરીયાદી તરફે નવ. વકીલ શ્રી આિંદ પરીખિી લેનખત દલીલો ધ્યાિે લીિી નવ. નજલ્લા કનમશિિો ચુકાદો તથા ર ેકડષ ધ્યાિે લીિુ.
૬. એપેલન્ટ તરફે દલીલ કરતા નવ. વકીલ શ્રી દનશષલ પરીખ જણાવે છે કે , પોલીસી અિે તેિા બેિીફીટ્સ સમજીિે ફરીયાદી િં. ૨ િા નપતાશ્રીએ પ્રપોજલ ફોમં ભરીિે પોલીસી લીિેલ અિે વીમા કં પિીએ તેમિે પોલીસી ઈશ્યુ કર ેલ શ્રી પરીખે વિુ દલીલ કરતા જણાવ્યુ કે , તેમણે સિી કરીિે એવું લખાણ આપેલ છે કે , તેમણે પોલીસીિી શરતો વાંચીિે સમજી છે અિે પ્રપોજલ ફોમષ પ્રમાણે તેમણે અિષવાનર્ષક નપ્રનમયમ ભરવાિો ઓપ્શિ ્વીકાર ેલ તથા પોલીસીિો સમયગાળો ૧૫ વર્ષિો િતો.
૭. નવ. વકીલ શ્રી પરીખે વિુ દલીલ કરતા જણાવ્યુ કે , પોલીસીિા નપ્રનમયમિી રકમ ૧૮,૦૦૦/- અિષવાનર્ષક િતી અિે રૂ.૪,૦૦૦,૦૦/- િો વીમો િતો. તથા વીમેદાર ે ૧૦૦ ટકા રકમ ડાયિેમીક ફ્લોર ફં ડ II માં રોકવા માટે િો ઓપ્શિ ્વીકાર ેલ વીમા કં પિીએ તેમિે પોલીસી મોકલેલ અિે પોલીસીિા નિયમ અિુસાર તેમિે પોલીસી કે ન્સલ કરવા માટે ૧૫ નદવસિા ફ્રી લુક પીરીયડ પ્રમાણે તેઓ પોલીસી કે ન્સલ કરાવી શકતા િતા પરં તુ તેમણે તે કરાવેલ િિી તે દશાષવે છે કે , તેમિે પોલીસીિી શરતો મંજુર િતી તયારબાદ ફરીયાદીિા નપતાશ્રીએ રૂ.૧૮,૦૦૦/- નપ્રનમયમિા ૩ િપ્તા એટલે કે કુ લ રૂ.૫૪,૦૦૦/- નપ્રનમયમ પેટે વીમાં કં પિીમાં ભર ેલ અિે ચોથુ નપ્રનમયમ ભરવાિી તા.૩૦/૦૭/૨૦૧૧ J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 3 of 6 તથા તા.૩૧/૦૭/૨૦૧૧ િતી અિે તે માટે તા.૦૧/૦૭/૨૦૧૧ િા રોજ વીમાં કં પિીએ તેમિા રીવાયવલ માટે િી િોટીસ મોકલી પરં તુ તેમણે પોલીસી રીન્યુ કરવા વીમાં કં પિીિો સંપકષ કર ેલ િિી અિે આથી પોલીસી રીન્યુ િ કરાવી િોવાથી પોલીસી રદ બાતલ થઈ ગયેલ તયારબાદ તા.૩૦/૧૧/૨૦૧૧ િા રોજ વીમાં કં પિીએ પોલીસી રીવાઈવ કરવા માટે તેમિે પત્ર લખેલ અિે જણાવેલ કે જો બે વર્ષમાં પોલીસી રીવાઈવ િ કરવામાં આવે તો તે પીલીસી ટમીિેટ થઈ જશે. પરં તુ તેમણે આ અંગે કોઈ આગળ કાયષવાિી િ કરતા આ પોલીસીિે તા.૨૯/૦૭/૨૦૧૩ તથા તા.૩૦/૦૭/૨૦૧૩ િા રોજ ટમીિેટ કરવામાં આવી અિે નિયમ અિુસાર રૂ.૩,૦૫૦/- તથા રૂ.૩,૦૬૬/- રીફં ડ ચેકથી મોકલી આપવામાં આવ્યુ તથા આ બાબતિો પત્ર તા.૦૧/૦૮/૨૦૧૩ િા રોજ તેમિે મોકલવામાં આવ્યો.
૮ નવ. વકીલ શ્રી પરીખે વિુ રજુ આત કરતા જણાવ્યુ કે આ પોલીસી યુિીટ લીંક પોલીસી િતી કે જેિું માકે ટમાં રોકાણ કરવામાં આવતું િતુ અિે તેથી આ ફરીયાદ કોમનશષયલ ગણી શકાય અિે આથી આ ફરીયાદ ચલાવવાિી ગ્રાિક કનમશિિે િકુ મત રિેતી િથી. પણ નવ. નજલ્લા કનમશિે આ બાબત ધ્યાિમાં લીિેલ િથી.
૯. નવ. વકીલ શ્રી પરીખે વિુ દલીલ કરતા જણાવ્યુ કે , ઈરડાિા તા.૦૧/૦૭/૨૦૧૦ િા સરક્યુલર ઉપર નવ. નજલ્લા કનમશિે આિાર રાખેલ છે . પરં તુ ઈરડાિા સરક્યુલર ઈશ્યુ થયા અગાઉ આ પોલીસી ઈશ્યુ થયેલ છે . અિે તેથી ઈરડાિો સરક્યુલર આ કે સમાં લાગુ પડતો િથી. વિુમાં વીમાં કં પિીિી શરતોિી ફોન્ટ સાઈઝ ઈરડાએ જે મંજુર કર ેલ છે તે ફોન્ટ સાઈઝ તથા તેવા ફોમેટમાં એપેલેન્ટે તેિા ગ્રાિકિે પોલીસી ઈશ્યુ કરી છે .
૧૦. નવ. વકીલ શ્રી પરીખે પોતાિી દલીલિું સમાપિ કરતા જણાવ્યુ કે નવ. નજલ્લા કનમશિિો ચુકાદો યોગ્ય અિે ન્યાયી િથી તેથી તેિે રદ કરી અપીલ મંજુર કરવા નવિંતી છે .
૧૧. નવ. વકીલ શ્રી પરીખે પોતાિી દલીલિા સમથષિમાં િીચે મુજબિા જજમેન્ટ રજુ કર ેલ છે .
(1) I (2015) CPJ 214 (NC) MAX NEW YORK LIFE INSURANCE CO.LTD V/S. REENA SINGH (2) III (2017) CPJ 319 (NC) AMAN KAPOOR V/S. NATIONAL INSURANCE CO.LTD (3) III (2013) CPJ 203 (NC) RAM LAL AGGARWALLA V/S. BAJAJ ALLIANZ LIFE INSURANCE CO.LTD.
(4) NCDRC RP NO.2356 OF 2013 AVIVA LIFE INSURANCE CO.INDIA PVT.LTD. V/S SHELLY SHARMA (5) CDRC GUJARAT APPEL NO.628 OF 2014 BAJAJ ALLIANZ GENERAL INSURANCE CO.LTD V/S RAMESHBHAI SHIVABHAI PATEL
૧૨. આ અપીલિા કામે રી્પોન્ડન્ટ તરફે નવ. વકીલ શ્રી આિંદ પરીખ િાજર છે . તેમણે જણાવ્યુ કે આ અપીલિા કામે તેમિા તરફથી લેનખત દલીલ રજુ કરવામાં આવી છે . તેિે ધ્યાિમાં લેવા નવિંતી છે .
૧૩. તેમણે લેનખત દલીલમાં જણાવેલ છે કે , િાલિા અરજદારિા એજન્ટ અમો સામાવાળાિે તયાં આવેલા અિે જુ દી જુ દી ્કીમિી સમજ આપેલી અિે કોરા ફોમેટ J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 4 of 6 ઉપર સિી કરાવેલી જે સિી અંગ્રજી ે માં િતી પરં તુ અમો સંપુણપ ષ ણે અંગ્રજી ે જાણતા િથી.
િાલિા અરજદાર ે કોઈપણ જાતિી જાણ કયાષ વગર તા.૦૧/૦૮/૨૦૧૩ િા રોજ અિે તા.૦૨/૦૮/૨૦૧૩ િા રોજ િર ેશભાઈ જસભાઈ પટે લિો રૂ.૩૦૫૦/- તથા રૂ.૩,૦૬૬/- િો એકાઉન્ટ પેઈ ચેક, મુંબઈ શાખાિો ક્વરીંગ લેટર સાથે મોકલી આપેલો અિે કારણમાં "લેપ્સ ઓટો ટમીિેશિ" જણાવેલુ. આમ બંિે પોલીસીિા કામે િાલિા અરજદાર ે રૂ.૫૦,૯૪૯-૪૨ પૈસા (પચાસ િજાર િવસો ઓગણ પચાસ અિે બેત્તાલીસ પૈસા) ઓછા આપેલા. આમ, બંિે કે સમાં મળી કુ લ રૂ.૧,૦૧,૮૯૮-૮૪ પૈસા (એક લાખ એક િજાર આઠસો અઠ્ઠાણુ અિે ચોયાષસી પૈસા પુરા) ઓછા આપતા, કોઈપણ કારણ જણાવવામાં આવેલુ િિી જેથી િાલિી ફરીયાદ િાલિા અરજદાર નવરૂદ્ધ િામદાર ફોરમમાં થયેલી છે .
ફરીયાદીએ વિુમાં જણાવેલ છે કે , સામેવાળાએ મોકલેલ રૂ.૩૦૫૦/- તથા રૂ.૩૦૬૬/- િા ચેક અમોએ એિકે શ કરાવેલ િથી જે બંિે કે સમાં અમો િાલિા સામાવાળાએ ફરીયાદિા કામે જાિે ર કર ેલુ છે .
૧૪. નવ. વકીલ શ્રી આંિદ પરીખે વિુમાં લેનખત દલીલમાં જણાવેલ કે વીમાં કં પિીએ શરતોિું ખોટુ અથષઘટિ કર ેલ છે અિે રજુ આત કર ેલ છે કે ગ્રાિક સુરક્ષા અનિનિયમ- ૨૦૧૯ િી કલમ-૪૯ િે ધ્યાિે લઈ વીમાં કં પિીિી આવી શરતોિે Unfair contract ગણી રદ કરવા નવિંતી છે .
તેમણે વિુમાં લેનખત દલીલમાં જણાવેલ છે કે , િોંિપાત્ર બાબત એ પણ છે કે સદર કામે ફરીયાદિી કાયષવાિીઓ દરમ્યાિ સદર કામિા એપેલન્ટએ જે શરતો-ટમષસ એન્ડ કં ડીશન્સિે આિાર ે ર ેપ્યુડેશિ કર ેલ છે તે ગેરકાયદે સરિું પુરવાર થયેલ છે . તેમજ શરતોિું યોગ્ય અથષઘટિ અિે મુલ્યાંકિ કરી િામદાર નજલ્લા કનમશિે યોગ્ય િુ કમ જ કર ેલ છે . પરં તુ સદર શરતોિી િકલ અમો રી્પોન્ડન્ટિે આપવામાં આવેલો િિી કે સમજાવવામાં આવેલ િિી કે તે બાબતે અમોિે શરતો આપેલ િોવાિું ભારતીય િાણાં મંત્રાલયિી ગાઈડલાઈન્સ મુજબએક્િોલેજમેન્ટ લેવામાં આવેલ િોવાિું સદર કામિા એપેલન્ટ િામદાર નજલ્લા કનમશિ સમક્ષ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે એટલેકે એપેલન્ટ-મુળ સામાવાળાએ અમોિે શરતો આપેલ િથી તે સતય િકીકત પુરવાર થયેલ છે . તેથી પણ અપીલ રદ થવાિે પાત્ર છે .
૧૫. આ અપીલિા કામે એપેલન્ટ તરફે એવી દલીલ કરવામાં આવી છે કે આ પોલીસી યુિીટ લીંક પોલીસી િતી જે માકે ટ સાથે સંકળાયેલ િતી આમ તેિો ઉદ્દેશ િફો કમાવવાિો િોવાથી તે કોમશીયલ બાબત ગણાય તેથી ગ્રાિક કનમશિિે આ ફરીયાદ ચલાવવા િકુ મત રિેતી િથી.
૧૬. આથી આ અપીલિા કામે એ િક્કી કરવાિુ થાય કે ગ્રાિક કનમશિિે આ ફરીયાદ ચલાવવા િકુ મત છે કે િિી?
િામદાર િેશિલ કનમશિે રામલાલ અગ્રવાલ નવ. બજાજ એલાયન્સ ઈન્્યુરન્સ કં પિી 2013 (2) CPR 389 (NC) માં ઠરાવેલ કે જો પોલીસીિા નપ્રનમયમિી રકમિું શેર માકે ટમાં રોકાણ કરવામાં આવતુ િોય તો તે િફો મેળવવા કરવામાં આવતુ રોકાણ ગણી શકાય અિે તેથી ગ્રાિક કનમશિિા િકુ મતમાં તે આવી શકે િિી.
J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 5 of 6િામદાર િેશિલ કનમશિિા ઉપરોક્ત તારણ જોતા આ કામે પણ જ્યાર ે ફરીયાદીએ યુનિટ લીંક સાથે સંકળાયેલ વીમા પોલીસી લીિેલ છે તયાર ે તે બાબતિી ફરીયાદ ગ્રાિક કનમશિમાં ચાલી શકે િનિ. કારણ કે ફનરયાદીઓિો "ગ્રાિક" િી વ્યાખ્યામાં સમાવેશ થાય િનિ. આથી આ કનમશિિા મંતવ્ય મુજબ નવ.નજલ્લા કનમશિિે આ ફરીયાદ ચલાવવાિી િકુ મત રિેતી િથી.
૧૭. ઉપરોક્ત ચચાષિા આિાર ે આ કે સિા ગુણદોર્માં ગયા વગર આ કનમશિ માિે છે કે નવ. નજલ્લા કનમશિિે આ ફરીયાદ ચલાવવાિી િકુ મત િ િોવાથી તેમણે ફરીયાદિા કામે કર ેલ િુ કમ રદ થવાિે પાત્ર રિે છે અિે તેથી િીચે મુજબિો િુ કમ કરવામાં આવે છે .
હુ કિ અપીલિં.૧૧૪૧-૧૧૪૨/૨૦૧૫
૧. એપેલેન્ટિી અપીલ મંજુર કરવામાં આવે છે . અિે નવ.નજલ્લા કનમશિિે ફરીયાદ ચલાવવા િકુ મત િ િોવાથી નવ. વડોદરા નજલ્લા ગ્રાિક તકરાર નિવારણ કનમશિ રારા ગ્રાિક ફરીયાદ િં.૧૭૨/૨૦૧૪ િા કામે તા. ૨૭/૦૮/૨૦૧૫ િા રોજ કર ેલ િુ કમ રદ કરવામાં આવે છે .
૨. જો ફરીયાદી યોગ્ય િકુ મત િરાવતી અન્ય અદાલત સમક્ષ પોતાિો કે સ રજુ કરવા માંગે તો આ કનમશિિી કાયષવાિીમાં થયેલ સમય તેમિે સમય મયાષદાિી ગણતરીમાં બાદ મળવા પાત્ર રિેશે.
૩. ખચષ અંગે કોઈ િુ કમ કરવામાં આવતો િથી.
૪. અત્રેિી રજી્ટર ીિે આથી આદે શ કરવામાં આવે છે કે , અપીલ િં.૧૧૪૧/૨૦૧૫ (સી.એમ.એ િં.૮૬૮/૨૦૧૫) તથા અપીલિં.૧૧૪૨/૨૦૧૫ (સી.એમ.એ િં.૮૬૯/૨૦૧૫) િા કામે એપેલેન્ટે જો કોઈ રકમ જમા કરાવેલ િોય તો તે રકમિી યોગ્ય ચકાસણી અિે ખરાઈ કરી તેવી કોઈ જમા રકમ ઉપર જે કોઈ વ્યાજ થયુ િોય તે વ્યાજ સનિતિી રકમિો એપેલેન્ટિા િામિો એકાઉન્ટ પેયી ચેક એપેલેન્ટિા વકીલશ્રીિે આપવો અિે સદર ચેક મળ્યા બદલિી પાકી પિોંચ મેળવી લેવી.
૫. રજી્ટર ીિે એવી પણ સુચિા આપવામાં આવે છે કે , નજલ્લા કનમશિ વડોદરાિે આ િુ કમિી િકલ પી.ડી.એફ ફોમેટમાં ઈ-મેઈલથી જરૂરી કાયષવાિી કરવા માટે મોકલી આપશો.
૬. આ ચુકાદાિી િકલ પક્ષકારોિે નવિા મુલ્યે મોકલી આપવી.
આજ રોજ તા.૧૩/૧૦/૨૦૨૨ િા રોજ ચુકાદો ખુલ્ લી અદાલતમાં જાિેર કયો.
(ડો.જે.જી.મેકવાિ) નપ્રસાઈડીંગ મેમ્ બરશ્રી J.L.KARELIYA APPEAL NO.1141-1142-2015 Page 6 of 6