Legal Document View

Unlock Advanced Research with PRISMAI

- Know your Kanoon - Doc Gen Hub - Counter Argument - Case Predict AI - Talk with IK Doc - ...
Upgrade to Premium
[Cites 0, Cited by 0]

State Consumer Disputes Redressal Commission

Resonance Eduventures Pvt Ltd vs Mr Sheena George on 30 September, 2022

કે સ દાખલ તારીખ- ૨૯/૦૧/૨૦૧૫ કે સ ફેસલ તારીખ- ૨૮/૦૯/૨૦૨૨ કે સ નિકાલિા દદવસો- ૦૭ વર્ષ ૦૭ માસ ૩૦ દદવસ ગ્રાહક તકરાર નિવારણ કનિશિ, ગુજરાત રાજ્ય, અિદાવાદ.

કોર્ટ િં.૪ અપીલ િં.૪૫/૨૦૧૫ એપેલેન્ટ - રે સોિન્સ એડવેન્ચસષ પ્રા.લી.

ઠે.સીજી.ટાવર, એ-૪૬/૫૨, સીટી મોલ પાસે, ઝાલવર રોડ, કોટા, રાજસ્થાિ રે સોિન્સ એડવેન્ચસષ પ્રા.લી.

ઠે.બીજો માળ, ગે લેક્ષી બજાર, સી-બ્લોક, હીમાલયા મોલ પાસે, ડ્રાઈવ ઈિ રોડ, સિરાઈઝ પાકષ સોસાયટી, અમદાવાદ નવરૂદ્ધ દરસ્પોન્ડન્ટ - સીિા જોર્જ રહે.શ્રી રામ એપાટષ મેન્ટ િં.૫, બસેરા ફ્લેટ પાસે, િહેરૂપાકષ , વસ્ત્રાપરુ , અમદાવાદ કોરમ - શ્રી. આઈ.ડી.પટે લ, ન્યાયીક સભ્ય ડો. જે.જી.મેકવાિ, સભ્ય એડવોકેટ્સ - એપેલેન્ટ તરફે- નવ. વકીલ શ્રી.એ.ઓ.ચડુ ગર રીસ્પોન્ડન્ટ તરફે- એસ.એમ.શાહ હક ુ મ - ડો.જે.જી મેકવાિ, સભ્યશ્રી મારફતે

૧. નવધ્વાિ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કનમશિ દ્વારા ગ્રાહક ફરીયાદ િં.૪૯/૨૦૧૪ િા કામે તા.૧૮/૧૨/૨૦૧૪ િા રોજ કરવામાં આવેલ હુકમથી િારાજ થઈ ુ સામાવાળાઓએ ગ્રાહક સરુ ક્ષા અનિનિયમ હેઠળ કનમશિમાં આ અપીલ દાખલ મળ કરે લ છે .

J.L.KARELIYA APPEAL NO.45-2015 Page 1 of 6

૨. ુ ફરીયાદમાં સામાવાળા તથા હાલિા દરસ્પોન્ડન્ટ મળ હાલિા એપેલેન્ટ મળ ુ ફરીયાદિા ફરીયાદી છે . તેથી નવ.ફોરમે ફરીયાદિા કામે પક્ષકારોિે જે રીતે સંબોિેલ છે તે રીતે સરળતા ખાતર અપીલિા કામે પક્ષકારોિે સંબોિવામાં આવેલ છે .

૩. ફરીયાદિી ટંુ કમાં હકીકત એવી છે કે, ફરીયાદીિી દીકરી િામે એન્જલ િોરણ-૧૧ િા બાયોલોજીિા ગૃપમાં અભ્યાસ કરતી હતી. આ કામિા સામાવાળાએ રે સોિન્સ ુ િ ક્લાસ ચલાવવાિો િંિો કરે છે .

એડવેન્ચસષ પ્રા.લી. સંસ્થાિા િામે નવધ્યાથષઓિે ટયશ તેઓએ ૫, શ્રીરામ એપાટષ મેન્ટ, બસેરા ફ્લેટ પાસે, િહેરૂિગર, વસ્ત્રાપરુ , અમદાવાદમાં ુ િ ક્લાસિી શાખા ખોલેલી હતી જેમાં સામાવાળા િંબર-૨ બ્રાન્ચ ઈન્ચાર્જ તરીકે ટયશ નવધ્યાથીઓિે અભ્યાસ કરાવવાન ુ કામ કરતા હતા. વધમ ુ ાં એકેડેમી સેસન્સ ૨૦૧૩- ૨૦૧૪ િા વર્ષમાં "સક્ષમ" કોર્ષ ભણવા માટે સામાવાળાિી સંસ્થામાં તા.૩૦/૦૪/૨૦૧૩ િા રોજ પહોચ િં.૪૨૫૫૫ થી રૂ.૩૮,૦૭૯/- અિે તા.૦૯/૦૭/૨૦૧૩ િા રોજ પહોંચ ુ ાં િંબર-૮૯૬૨૦ થી રૂ.૧૮,૫૩૯/- આમ મળી કુ લ રૂ.૫૬,૬૧૮/- ફી પેટે ભરે લ હતા. વધમ ુ રાત સેકન્ડરી ફરીયાદ પક્ષિી એવી પણ હકીકત છે કે , ફરીયાદીિી દીકરી િે ગજ ુ ષ અભ્યાસક્રમ ભણાવવાન ંુ સામાવાળાએ સ્વીકારે લ ુ હોવા છતાં તે કોર્ષ બોડષ િો સંપણ પ્રમાણે ભણાવેલ િહી તેમજ તેઓિી ભણાવવાિી રીત અિે પદ્ધનત બરાબર િ હતી.

ુ વત્તા ઉતરતી કક્ષાિી હોવાથી પ્રલીમિરી ફેકલ્ટી મેમ્બરોિી શીખવાડવાિી ગણ પરીક્ષામાં poor performance હોવાથી ફરીયાદીએ રૂ.૧૫,૦૦૦/- વિારાિા ફી ખચી ુ રાત સેકન્ડરી બોડષ ટયટુ સષિા કોર્ષ crash courses માં ફીઝીક્સ, તેઓિી દીકરીિે ગજ કેમીસ્રી, બોયોલોજી નવર્યન ંુ ઉત્તમ નશક્ષણ મેળવવાિી ફરજ પડેલી આમ સામાવાળાએ ુ રાત સેકન્ડરી બોડષ િા સીલેબસ મજ તેઓિી દીકરીિે ગજ ુ બિો અભ્યાસક્રમ "સક્ષમ" રીતે ભણાવેલ િહી જેથી તેઓિા અસંતોર્િા કારણે સામાવાળા િંબર-૨ બ્રાન્ચ ઈન્ચાર્જ િે ુ બ સેકન્ડ સેશિિી એડમીશિ ફી િા ૫૦ ટકા મૌખખક નવિંતી કરે લી કે િક્કી કયાષ મજ રકમ પરત કરો, પરં ત ુ ફી િી રકમ પરત કરવા તેઓ તૈયાર થયેલા િહી જેથી તા.૧૫/૧૦/૨૦૧૩ િા રોજ સામાવાળા િંબર-૨ બ્રાન્ચ ઈન્ચાર્જિે લેખખતમાં આ અંગે િી જાણ કરે લી અિે તે રીતે સેકન્ડ સેશિિા કોર્ષન ંુ નશક્ષણ ચલાવવાન ંુ શરૂ થયેલ િ હોવા છતાં ફરીયાદીિે ફી રીફન્ડ કરે લી િહી,એટલ ુ જ િહી કોઈ યોગ્ય પ્રત્યત ુ ર આપેલ િહી જેથી સેકન્ડસેશિિી ૫૦ ટકા ફી િી રકમ રૂ.૨૮,૩૦૯/- અિે રૂ.૧૫,૦૦૦/- crash courses માં ભરે લ રકમ સામાવાળાિે િોટીસ આપી તાકીદ કરે લી તેમ છતાં કોઈ હકારાત્મક પદરણામ આવેલ ુ િહી ઉલટાન ંુ સામાવાળાએ તા.૨૩/૧૧/૨૦૧૩ િા રોજ ખોટી હકીકતો આિાદરત જવાબ આપેલો તેમ છતાં છે લ્લે તા.૩૦/૧૧/૨૦૧૩ િા રોજ નવિંતી પત્ર લખવા છતાં સામાવાળાએ કોઈ જવાબ આપેલ િહી કે ભરે લ ફી પરત J.L.KARELIYA APPEAL NO.45-2015 Page 2 of 6 આપેલ િહી જેથી ફરીયાદીએ િાછુટકે નવ. જજલ્લા કનમશિમાં ગ્રાહક ફરીયાદ દાખલ કરવાિી જરૂરીયાત ઉપસ્સ્થત થયેલ છે .

૪. નવ. ફોરમમાં બંિે પક્ષકારોિે સાંભળીિે નવધ્વાિ ફોરમે ફરીયાદીિી ફરીયાદ મંજુર કરે લ અિે સામાવાળા રે સોિન્સ એડવેન્ચસષ પ્રા.લી.એ ફરીયાદીએ ભરે લી ફી. રૂ.૫૬,૯૧૮/-

ુ િ લેવા પેટે િા ૫૦ ટકા લેખે રૂ.૨૮,૩૦૯/- સેકન્ડ સેમીસ્ટર તથા બીજી જગ્યાએ ટયશ ભરે લ ફી રૂ.૧૫,૦૦૦/- આમ મળી કુ લ રૂ.૪૩,૩૦૯/- (અંકે રૂનપયા તેતાલીસ હજાર ુ ા) ફરીયાદીએ અરજ કયાષ તારીખથી૯ ટકાિા વ્યાજ સાથે પરત આપવા ત્રણસો િવ પર તથા માિનસક ત્રાસ, આઘાત, નવટમણા પેટે રૂ.૩૦૦૦/- (અંકે રૂનપયા ત્રણ હજાર પરુ ા) તથા ફરીયાદ ખચષિા રૂ.૨,૦૦૦/- ચકુ વી આપવાિો હુકમ કરે લ. આ હુકમથી િારાજ ુ સામાવાળા રે સોિન્સ એડવેન્ચસષ પ્રા.લી.એ હાલિી અપીલ અત્રેિા કનમશિ થઈ મળ સમક્ષ દાખલ કરે લ છે .

૫. નવ. ફોરમમાં આજ રોજ પોકાર કરતા એપેલેન્ટ તરફે નવ. વકીલ શ્રી એ.ઓ.ચડુ ગર હાજર છે . તેમજ રીસ્પોન્ડન્ટ તરફે નવ. વકીલ શ્રી એસ.એમ.શાહ હાજર છે .તેથી એપેલેન્ટિી દલીલો, રીસ્પોન્ડન્ટિી દલીલો, નવ.જજલ્લા કનમશિિો ચકુ ાદો રે કડષ , નવ. વકીલ શ્રી ચડુ ગરે રજુ કરે લ જજમેન્ટો ધ્યાિે લીિા.

૬. એપેલન્ટ તરફે નવ. વકીલશ્રી ચડુ ગરે દલીલ કરતા જણાવ્ય ુ કે, ફરીયાદિી પત્ર ુ ીએ વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં "સક્ષમ" કોર્ષ માટે કોચીંગ મેળવવા તેમણે સામાવાળાિા કોચીંગ ઈન્સ્ટીટયટુ માં પ્રવેશ મેળવેલ પણ તેઓિે અભ્યાસક્રમ અિે સેવા બાબતે અસંતોર્ હોવાથી ભરે લ ફી. િા ૫૦ ટકા રકમ દરફં ડ મેળવવા રજુઆત કરે લ છે . તેમણે વધ ુ દલીલ કરતા જણાવ્ય ુ કે નવ. જજલ્લા કનમશિમાં જ્યરુ ીદડક્શિિો વાંિો તેમણે ઉઠાવેલ અિે જણાવેલ કે , ફી િા રીફં ડિી બાબત ગ્રાહક કનમશિિા જ્યરુ ીદડક્શિમાં આવતી િથી પણ નવ. જજલ્લા કનમશિે આ તથ્યો તપાસેલ િથી અિે હુકમ કરે લ છે .

૭. તેમણે વધ ુ રજુઆત કરે લ કે, િામદાર િેશિલ કનમશિે અિેક જજમેન્ટમાં ઠરાવેલ છે કે, નવધ્યાથીિો ગ્રાહકિી વ્યાખ્યામાં સમાવેશ થતો િથી અિે તેથી ગ્રાહક સરુ ક્ષા અનિનિયમ ૧૯૮૬ િી ગ્રાહકિી વ્યાખ્યાિે ધ્યાિે લઈએ તો ફરીયાદ નવ.જજલ્લા કનમશિમાં દાખલ થઈ શકે િહી.

૮. નવ. વકીલશ્રી ચડુ ગરે પોતાિી દલીલન ંુ સમાપિ કરતા જણાવેલ કે નવ. જજલ્લા કનમશિિો હુકમ યોગ્ય િ હોય તેિે રદ કરવા નવિંતી છે . નવ. વકીલ શ્રી ચડુ ગરે પોતાિી દલીલિા સમથષિમાં િીચેિા જજમેન્ટ રજુ કરે લ છે . (એ) III 2016 CPJ 230 NC અનિરૂદ્ધ તમરાકર નવ. ગ્લોબલ એન્જી.કોલેજ જબલપરુ (બી) I 2020 CPJ 210 (NC) મન ુ સોલંકી નવ. નવિાયક નમશિ યનુ િવસીટી J.L.KARELIYA APPEAL NO.45-2015 Page 3 of 6

૯. સામાવાળા/દરસ્પોન્ડન્ટ તરફે નવ. વકીલશ્રી એસ.એમ.શાહે દલીલ કરતા જણાવેલ કે, ુ ીએ એપેલન્ટિા કોચીંગ સેંટરમાં "સક્ષમ" કોર્ષમાં એડનમશિ લીિેલ ફરીયાદીિી પત્ર તથા કુ લ રૂ.૫૬,૬૧૮ ફી ભરે લી.

૧૦. ુ રાત સેકન્ડરી બોડષ િો એપેલન્ટિા કોચીંગ સેંટરે તેમિા બ્રોસરમાં "સક્ષમ" કોર્ષમાં ગજ ુ ષ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે તેમ કબલ સંપણ ુ કરે લ તથા તે સાથે NEET અિે GUJCET ન ંુ પણ ભણાવવામાં આવશે. તેમ જણાવેલ પણ તે પ્રમાણે ભણાવવામાં િ આવતા કોચીંગ ઈન્સ્ટીટયટુ િા બ્રાંચ ઈન્ચાર્જિે મૌખખક નવિંતી કરે લ તથા જણાવેલ કે ુ વત્તા ઉતરતી કક્ષાિી છે . આ ભણાવવાિી પદ્ધનત યોગ્ય િથી તથા શીખવાડવાિી ગણ કારણે ફરીયાદીિી દીકરીન ંુ નપ્રલીમ પરીક્ષામાં પરફોમન્સ સારૂ રહ્ય ુ િ હત.ુ વધમ ુ ાં બીજા સેમેસ્ટરમાં એપેલન્ટે આ કોર્ષ ભણવાન ંુ બંિ કરી દીિેલ અિે તેથી GUJCET આપવાન ંુ િક્કી કરતા અમારે રૂ.૧૫,૦૦૦/- ભરીિે બાકીિો કોર્ષ પરુ ો કરવા અન્ય જગ્યાએ જવાિી જરૂર પડેલી.

૧૧. ુ ાં જણાવેલ કે િામદાર નવ.

નવ. વકીલ શ્રી એસ.એમ.શાહે પોતાિી લેખખત દલીલમાં વધમ ફોરમે તમામ પરુ ાવા/દલીલો સાંભળી યોગ્ય હુકમ કરે લ છે તેથી તે કાયમ રાખી અપીલ રદ કરવા નવિંતી છે .

૧૨. ુ ય તકરારી મદ્દુ ો એવો છે કે, ફરીયાદીિી દીકરી િે આ કામે બંિે પક્ષકારો વચ્ચે મખ્ ુ બ ભણાવેલ િથી અિે તેથી સામાવાળા એ અભ્યાસક્રમ સંતોર્કારક રીતે િક્કી કયાષ મજ ફરીયાદીએ ફી રીફં ડ કરવાિી માંગણી કરે લ ત્યારે સામાવાળાએ ફી રીફં ડ કરે લ િથી.

૧૩. આ અપીલિા કામે નવ. વકીલ શ્રી ચડુ ગરે જણાવેલ કે, િામદાર એપેક્ષ કોટોિા ચકુ ાદા ુ ાર નવધ્યાથી ગ્રાહકિી વ્યાખ્યામાં આવે િહી. તેથી અનસ નવ. ગ્રાહક કનમશિિે આ ફરીયાદ ચલાવવાિી હકુ મત છે િહી. ત્યારે હાલિા કામે સૌપ્રથમ એ િક્કી કરવાન ુ થાય છે કે, ફરીયાદીિી ફરીયાદ નવ. જજલ્લા કનમશિમાં ચાલી શકે કે િહી.

૧૪. િામદાર િેશિલ કનમશિિા મન ુ સોલંકી નવ. નવિાયક નમશિ યનુ િવનસિટી I (2020) CPJ 210 (NC) માં પેરા ૪૫,૪૬ માં િીચે પ્રમાણે ઠરાવેલ છે .

45. We are of the considered view that conduction of coaching classes does not fall within the ambit of definition of 'Education' as defined by the Hon'ble seven-judge bench of the Supreme court in P.A Inamdar (supra) coaching centres can not be equated to regular schools or colleges which are regulated by a regulatory Authority and also confer a Degree/Diploma on the student who has passed in the examinations conducted as per the Rules and norms specified in the statute and also by the concerned Universities. Therefore, strictly speaking Coaching centres cannot fall within the definition of 'Educational Institutions'. We refrain from making any comments on the submissions of the learned counsel for the J.L.KARELIYA APPEAL NO.45-2015 Page 4 of 6 complainants with respect of Coaching Institutions indulging only in 'rote learning'.

46. For all the afore-noted reasons, we are of the opinion that any defect or deficiency or unfair trade practice pertaining to a service provider like 'Coaching Centres' does fall within the jurisdiction of the consumer Fora.

૧૫. િામદાર િેશિલ કનમશિન ુ ઉપરોક્ત તારણ ધ્યાિે લેતા આ કેસમાં પણ ફરીયાદીિી ુ ી સામાવાળાિા ખાિગી કોખચિંગ સેંટરમાં નશક્ષણ લેતી હતી. અિે પત્ર આ કનમશિિા ુ બ નવ. જજલ્લા કનમશિિે આ ફરીયાદ ચલાવવાિી હકુ મત છે કારણ કે, મંતવ્ય મજ સામાવાળા રે સોિન્સ એડવેન્ચસષન ંુ તે ખાિગી કોખચિંગ સેંટર છે . અિે તેિી રે ગ્યલ ુ ર ુ ર સ્કુ લ, કોલેજન ંુ સ્કુ લ, કોલેજ સાથે સરખામણી થઈ શકે િહી. કારણે કે રે ગ્યલ ુ ેટરી બોડી થી નિયમિ થત ુ હોય છે .અિે તેથી િામદાર િેશિલ કનમશિિા રે ગ્યલ ુ ાર ખાિગી કોખચિંગ સેંટરમાં અભ્યાસ કરતા નવધ્યાથી ગ્રાહકિી ઉપરોક્ત તારણ અનસ વ્યાખ્યામાં આવી શકે અિે ગ્રાહક કનમશિિે આ ફરીયાદ ચલાવવાિી હકુ મત છે .

૧૬. આ કામે રે કડષ તપાસતા ફરીયાદીએ તા.૩૦/૦૪/૨૦૧૫ િા રોજ રૂ.૩૮૦૭૯/- ફી ભરે લ છે . તેથા ૦૯/૦૭/૨૦૧૩ િા રોજ રૂ.૧૮,૫૩૯/- િી ફી ભરે લ છે તથા બીજા ક્લાનસસમાં ુ ો કરવા રૂ.૧૫,૦૦૦/- ભરે લ છે . તે પણ રે કડષ ઉપરથી સાખબત થાય બાકી રહેલ કોર્ષ પર છે . તથા નવ.જજલ્લા કનમશિે પણ તેમિા હુકમમાં પેરા િં. ૧૫ મા તે િોંિેલ છે .

૧૭. ુ ીિે યોગ્ય નશક્ષણ મેળવવા સામાવાળાિા કોખચિંગ સેંટરમાં મોકલી હોય ફરીયાદીિી પત્ર પણ જ્યારે યોગ્ય કોખચિંગ આપવામાં િ આવે ત્યારે જ તે નવધ્યાથીિે બાકીિો કોર્ષ પરુ ો કરવા બીજી ઈન્સ્ટટયટુ માં જવ ુ પડે છે . આમ આ બાબત સામાવાળા કોખચિંગ સેંટરિી સેવામાં ખામી સ્પષ્ટ રીતે દશાષ વે છે .અિે તેથી ફરીયાદી ફી ન ંુ રીફં ડ મેળવવા હકદાર બિે છે .તેમ આ કનમશિ માિે છે .

૧૮. ઉપરોક્ત ચચાષ ધ્યાિે લેતાં નવધ્વાિ જજલ્લા કનમશિે તમામ તથ્યો, પરુ ાવાઓન ંુ યોગ્ય મલ્ુ યાંકિ કરે લછે અિે તેથી નવ.જજલ્લા કનમશિિા હુકમમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય ુ બિો આખરી હુકમ જણાતો િથી અિે તેથી અપીલ રદ થવા પાત્ર હોય િીચે મજ કરવામાં આવે છે .

હુકમ

૧. એપેલેન્ટિી અપીલ િામંજુર કરવામાં આવે છે .

૨. નવ. અમદાવાદ ગ્રામ્ય જજલ્લા ગ્રાહક તકરાર નિવારણ કનમશિ દ્વારા ગ્રાહક ફદરયાદ િં.૪૯/૨૦૧૪ િા કામે તા. ૧૮/૧૨/૨૦૧૪ િા રોજ કરે લ હુકમ યથાવત રાખવામાં આવે છે .

J.L.KARELIYA APPEAL NO.45-2015 Page 5 of 6

૩. ુ સામાવાળા રે સોિન્સ એડવેન્ચસષ પ્રા.લી. કોખચિંગ સેંટરે રીસ્પોન્ડન્ટ-મળ એપેલેન્ટ-મળ ુ ફરીયાદીિે અપીલિા ખચષ પેટે રૂ.૫,૦૦૦/- (અંકે રૂનપયા પાંચ હજાર પરુ ા) ચકુ વી આપવાિો આથી હુકમ કરવામાં આવે છે .

૪. અત્રેિી રજીસ્રીિે આથી આદે શ કરવામાં આવે છે કે, અપીલ િં.૪૫/૨૦૧૫ િા કામે એપેલેન્ટે જો કોઈ રકમ જમા કરાવેલ હોય તો તે રકમિી યોગ્ય ચકાસણી અિે ખરાઈ કરી તેવી કોઈ જમા રકમ ઉપર જે કોઈ વ્યાજ થય ુ હોય તે વ્યાજ સદહતિી રકમિો એપેલેન્ટિા િામિો એકાઉન્ટ પેયી ચેક એપેલેન્ટિા વકીલશ્રીિે આપવો અિે સદર ચેક મળ્યા બદલિી પાકી પહોંચ મેળવી લેવી.

૫. ુ િા આપવામાં આવે છે કે, જજલ્લા કનમશિ અમદાવાદ ગ્રામ્યિે રજીસ્રીિે એવી પણ સચ આ હુકમિી િકલ પી.ડી.એફ ફોમેટમાં ઈ-મેઈલથી જરૂરી કાયષવાહી કરવા માટે મોકલી આપશો.

૬. આ ચકુ ાદાિી િકલ પક્ષકારોિે નવિા મલ્ુ યે મોકલી આપવી.

૭. આજ રોજ તા.૩૦/૦૯/૨૦૨૨ િા રોજ ચકુ ાદો સકષ યલ ુ ેશિથી જાહેર કયો.

                      (ડો.જે.જી.મેકવાિ)           (આઈ.ડી.પટેલ)
                         સભ્યશ્રી                 ન્યાયીક સભ્યશ્રી




J.L.KARELIYA                        APPEAL NO.45-2015                           Page 6 of 6