State Consumer Disputes Redressal Commission
Icici Lombard Gen Ins Co Ltd vs Manishaben Shekhawat on 28 April, 2023
કે સ દાખલ તારીખ- ૧૧/૦૭/૨૦૧૪ કે સ ફે સલ તારીખ- ૨૮/૦૪/૨૦૨૩ કે સ નિકાલિા નદવસો- ૦૮ વર્ષ ૦૯ માસ ૧૭ નદવસ ગ્રાહક તકરાર નિવારણ કનિશિ, ગુજરાત રાજ્ય, અિદાવાદ.
કોર્ટ િં.૪ અપીલ િં.૧૫૫૩/૨૦૧૪ એપેલેન્ટ - આઈ.સી.આઈ.સી લોમ્બાર્ષ જિરલ.ઈન્્યુરન્સ કં પિી.લી.
ત્રીજો માળ, લેન્ર્માકષ નબલર્ીંગ, ર ેસકોસષ સકષ લ પાસે, અલકાપુરી, બરોર્ા-૩૯૦૦૦૭ નવરૂદ્ધ નર્પોન્ર્ન્ટ - મનિર્ાબેિ રઘુિાથનસંહ શેખાવત એ/૧૩૩, નવિાયકિગર, ગર્ખોલ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ કોરમ - ર્ો. જે.જી.મેકવાિ, નિસાઈર્ીંગ મેમ્ બરશ્રી એર્વોકે ટ્સ - એપેલેન્ટ તરફે - નવ. વકીલ શ્રી એિ.એસ.દવે.
નર્પોન્ર્ન્ટ તરફે - નવ.વકીલ શ્રી વી.એમ.પંચોલી હુ કમ - ર્ો.જે.જી મેકવાિ, નિસાઈર્ીંગ મેમ્ બરશ્રી મારફતે
૧. નવધ્વાિ ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ કનમશિ દ્વારા ગ્રાહક ફરીયાદ િં.૧૩/૨૦૧૩ િા કામે તા.૧૯/૦૩/૨૦૧૪ િા રોજ કરવામાં આવેલ હુ કમથી િારાજ થઈ મુળ સામાવાળાએ ગ્રાહક સુરક્ષા અનિનિયમ-૧૯૮૬ હેઠળ કનમશિમાં આ અપીલ દાખલ કર ેલ છે .
૨. હાલિા એપેલેન્ટ મુળ ફરીયાદમાં સામાવાળા તથા હાલિા નર્પોન્ર્ન્ટ મુળ ફરીયાદમાં ફરીયાદી છે .તેથી નવ.ફોરમે ફરીયાદિા કામે પક્ષકારોિે જે રીતે સંબોિેલ છે તે રીતે સરળતા ખાતર અપીલિા કામે પક્ષકારોિે સંબોિવામાં આવેલ છે .
૩. ફરીયાદિી ટું કમાં હકીકત એવી છે કે , ફરીયાદી ગર્ખોલ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ મુકામે રહે છે . સામાવાળા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ષ જિરલ.ઈન્્યોરન્સ.કં .લી િા િામથી િંિો કર ે છે . સામાવાળાિી રજી.હે ર્ ઓનફસ મુંબઈ મુકામે આવેલ છે . સામાવાળા વર્ોદરા અલકાપુરી ર ેસકોસષ સકષ લ પાસે બ્ાંચ ઓનફસ િરાવે છે . સામાવાળા પાસે ફરીયાદીએ ટાટા કં પિીિી ટર ક મોર્લિી જિરલ ઈન્્યોરન્સ પોલીસી લીિેલી. જે પોલીસીિો નપરીયર્ તા.૨૪/૯/૨૦૧૧ થી તા. ૨૩/૯/૨૦૧૨ િો હતો. જેિું વાનર્ષક નિનમયમ દર વર્ે ફરીયાદી ભરતા આવેલા છે . ફરીયાદીિા જણાવ્યા અિુસાર ફરીયાદી પોતાિું ગુજરાિ ચલાવવા માલસામાિિી હેરાફે રી કરવા તેિો ઉપયોગ કરતા હતા. ફરીયાદીિા વાહિિે તા.૨૯/૬/૨૦૧૦ િા રોજ અક્માત થયેલો અિે વાહિિે ખુબ િુકશાિ થયેલું જેિો નરપેનરં ગ ખચષ તેમજ મરામત ખચષ રૂ.૮,૨૫,૬૪૮/- થયેલો અિે તે અંગે િો ક્લેઈમ સામાવાળાિી ઓનફસે જરૂરી કાગળો સાથે રજુ કર ેલો. પરં તુ સામાવાળાએ તા.૨૪/૯/૨૦૧૨ િા રોજ ફરીયાદીિો ક્લેઈમ "ર્ર ાઈવર અક્સમાતિી તારીખે વેલીર્ અિે ઈફે ક્ટીવ લાયસન્સ િરાવતા િથી." તેમ જણાવી િામંજુર કર ેલ છે .ફરીયાદીિી રજુ આત એવી છે કે તેમણે સામાવાળાિે ફોમષ ૫૪ હેઠળ એનક્સર્ન્ટ ઈન્ફોમેશિ રીપોટષ પણ પુરો પાર્ેલ તથા સદર નરપોટષ મુજબ સદર વાહિિા ર્ર ાઈવર વેલીર્ અિે ઈફે ક્ટીવ લાયસન્સ િરાવે છે . તેમ છતા સામાવાળા એ ખોટા કારણો J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 1 of 7 જણાવી ફરીયાદીિો ક્લેઈમ િામંજુર કરી સેવામાં ખામી અિે અયોગ્ય વેપારી રીતરમસ આચર ેલ છે . જેથી ફરીયાદીએ તેમિા વાહિિે થયેલા િુકશાિીિો નરપેરીંગ તેમજ મરામત ખચષ કુ લ ૮,૨૫,૬૪૮/- તથા ફરીયાદીિે થયેલ ખચષ તથા માિનસક ત્રાસ િી રકમ મેળવવા હાલિી ફરીયાદ કર ેલ છે .
૪. નવ.નજલલા કનમશિે ફરીયાદીિી ફરીયાદ અંશતઃ મંજુર કરી સામાવાળાિે હુ કમ કર ેલ કે ,ફરીયાદીિે રૂ.૨,૨૨,૪૬૩/- ફરીયાદિી તારીખથી તે રકમ વસુલ થતા સુિી ૮ ટકાિા વાનર્ષક વ્યાજ સાથે ચુકવી આપવા તથા માિનસક ત્રાસિા અિે ફરીયાદ ખચષિા રૂ.૫,૦૦૦/- આપવા જણાવેલ આથી નજલલા કનમશિિા હુ કમથી િારાજ થઈ સામાવાળાએ અપીલ દાખલ કર ેલ છે .
૫ એપેલેન્ટ તરફે નવ. વકીલ શ્રી નિલય એસ. દવે તેમજ નર્પોન્ર્ન્ટ તરફે નવ. વકીલ શ્રી વી.એમ.પંચોલી હાજર છે . એપેલન્ટિા નવ. વકીલશ્રી તેમજ રી્પોન્ર્ન્ટ િા નવ. વકીલશ્રીિી દલીલો, એપેલન્ટ તરફે રજુ થયેલ જજમેન્ટ, નવ.નજલલા કમીશિિો ચુકાદો, તથા ર ેકર્ષ વંચાણે લીિુ.
૬. એપેલન્ટિી દલીલો-
૬.૧ એપેલન્ટ તરફે નવ. વકીલ શ્રી દવે દલીલ કરતા જણાવે છે કે , ફરીયાદીિા ટર કિે તા.૨૯/૦૬/૨૦૧૦ િા રોજ અક્માત થયેલ અિે ફનરયાદીિા જણાવ્યા િમાણે તેમિા ર્ર ાઈવર િમેન્ર સાનકયા વાહિ ચલાવતા હતા. અક્માત અંગેિી જાણ થતા વીમાં કં પિીએ સુર ેન્ર પટે લિી સવેયર તરીકે નિયુનિ કર ેલી અિે ્થળ તપાસ કરી ફાઈિલ સવે નરપોટષ સુર ેન્ર પટે લે રજુ કર ેલ.
૬.૨ નવ. વકીલ શ્રી દવેએ વિુ દલીલ કરતા જણાવ્યુ કે , નવ. નજલલા કનમશિે ઈન્વે્ટીગેશિ રીપોટષ , સવે નરપોટષ અિે બીજા દ્તાવેજી પુરાવાિે ધ્યાિે લેવામાં ભુલ કર ેલ છે . અક્માત સમયે વાહિ ચલાવિાર વ્યનિ પાસે બિાવટી ર્ર ાઈનવંગ લાયસન્સ હતુ. આ બિી બાબત નવ.નજલલા કનમશિમાં રજુ થયેલ હોવાછતાં નવ.ફોરમે તેિું યોગ્ય રીતે મુલયાંકિ કર ેલ િથી.
૬.૩ નવ. વકીલ શ્રી દવેએ વિુ દલીલ કરતા જણાવ્યુ કે , આ ફરીયાદિા કામે રજુ થયેલ દ્તાવેજ અિુસાર ફારૂકાબાદ આર.ટી.ઓ ઓનફસે ઈશ્યુ કર ેલ િમાણપત્ર અિુસાર લાયસન્સ િં.૩૪૦૯ ગૌરવ ચૌરસીયા િા િામે આપવામાં આવેલ છે . જ્યાર ે ફરીયાદીએ રજુ કર ેલ ર્ર ાઈવીંગ લાયસન્સ િં.૩૪૦૯ કે જે એજ આર.ટી.ઓ ઓનફસે ઈશ્યુ કર ેલ છે . તે િમેન્ર સાનકયાિા િામે છે .નવ.નજલલા કનમશિે આર.ટી.ઓ ઓથોનરટીએ ઈશ્યુ કર ેલ િમાણપત્ર કે વી રીતે શંકા્પદ ગણાય તેિું કોઈ યોગ્ય કારણ આપ્યુ િથી. નવ.નજલલા કનમશિે ફિ આ લાયસન્સ ઈશ્યુ કરવાિી તારીખ અલગ હોવાથી આર.ટી.ઓ ઓનફસે ઈશ્યુ કર ેલ સટીફીકે ટ શંકા્પદ છે અિે ફરીયાદીએ રજુ કર ેલ ર્ર ાઈનવંગ લાયસન્સ ખરુ છે તેમ દશાષવેલ છે . અિે તેથી નવ.નજલલા કનમશિિો હુ કમ યોગ્ય ન્યાયી િ હોય તેિે રદ કરી અપીલ મંજુર કરવા નવિંતી છે .
૬.૪ નવ. વકીલ શ્રી દવેએ વિુ દલીલ કરતા જણાવ્યુ કે ,અક્માત સમયે વાહિ ચલાવિાર ર્ર ાઈવર પાસે યોગ્ય વેલીર્ ર્ર ાઈનવંગ લાયસન્સ િ હતુ તેથી ઈન્્યુરન્સ કં પિીએ યોગ્ય રીતે ક્લેઈમ િામંજુર કર ેલ છે . અિે ઈન્્યુરન્સ કં પિીિી તેમા સેવામાં કોઈ ખામી િથી અિે આથી નવ.નજલલા કનમશિિો હુ કમ રદ કરી અપીલ મંજુર કરવા નવિંતી છે .
J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 2 of 7૬.૫ નવ. વકીલ શ્રી દવેએ પોતાિી દલીલિા સમથષિમાં િીચે મુજબિુ જજમેન્ટ રજુ કર ેલ છે .
"NCDRC REVISION PETITION NO.1569/2007 ORIENTAL INSURANCE COMPANY LTD. V/S SHRI RAJNESH TANDON"
૭. નર્પોન્ર્ન્ટિી દલીલોઃ-
૭.૧ નર્પોન્ર્ન્ટ તરફે નવ. વકીલ શ્રી પંચોલીએ દલીલ કરતા જણાવ્યુ કે , ફરીયાદીએ તેમિી ટાટા કં પિીિા ટર ક માટે સામાવાળા વીમાં કં પિી પાસેથી વીમાં પોલીસી લીિેલ આ વાહિિે તા.૨૯/૦૬/૨૦૧૦ િા રોજ અક્માત થયેલ અિે વાહિિે ખુબ િુકસાિ થયેલ જેિો નરપેનરં ગ મરામત ખચષ રૂ.૮,૨૫,૬૪૮/- થયેલ જે અંગેિો ક્લેઈમ જરૂરી પેપસષ સાથે વીમાં કં પિીિે મોકલી આપવામાં આવેલ પંરતુ સામાવાળા વીમાં કં પિીએ અક્માતિા સમયે ર્ર ાઈવર વેલીર્ લાયસન્સ િરાવતા િથી. તેવું જણાવી િામંજુર કર ેલ.
૭.૨ નર્પોન્ર્ન્ટ તરફે નવ. વકીલ શ્રી પંચોલીએ વિુ દલીલ કરતા જણાવ્યુ કે , વીમાં કં પિીિા ઈિવે્ટીગેટરિા રીપોટષ િમાણે ફરીયાદીિા ર્ર ાઈવરિા ર્ર ાઈવીંગ લાયસન્સિો જે િંબર છે તે િંબરિું ર્ર ાઈવીંગ લાયસન્સ બીજા વ્યનિ ગૌરવ ચૌરસીયાિા િામે છે . પરં તુ આર.ટી.ઓ ઓનફસિુ િમાણપત્ર તપાસતા તેમાં ર્ર ાઈવીંગ લાયસન્સ ઈશ્યુ તારીખ ૨૭/૦૫/૨૦૧૧ છે . જ્યાર ે ફરીયાદીિા ર્ર ાઈવરિું ર્ર ાઈવીંગ લાયસન્સ જે રજુ થયેલ છે તેમાં ઈશ્યુ તા.૨૯/૧૦/૨૦૧૦ છે અિે આથી નવ.નજલલા કનમશિે ફરીયાદીિું ર્ર ાઈવીંગ લાયસન્સ બિાવટી હોવાિું કોઈ નવશ્વસિીય પુરાવાથી સાનબત થતુ િથી. તેમ માિેલ છે .
૭.૩ નર્પોન્ર્ન્ટ તરફે નવ. વકીલ શ્રી પંચોલીએ વિુ દલીલ કરતા જણાવ્યુ કે , નવ.નજલલા કનમશિમાં ફરીયાદી તરફે સોંગદિામું રજુ કરવામાં આવેલ તેિી સટીફાઈર્ િકલ આ કામે રજુ છે . તે અિુસાર ફરીયાદીએ આ સોંગદિામામાં જણાવેલ છે કે , ફરીયાદીિા ર્ર ાઈવર િમેન્ર સાનકયા ઉપરોિ વાહિિા અક્માતિી તારીખે વેલીર્ અિે ઈફે કટીવ ર્ર ાઈવીંગ લાયસન્સ િરાવતા હતા. અિે ફરીયાદી ગૌરવ ચૌરસીયા િામિા કોઈપણ ર્ર ાઈવરિું લાયસન્સ રજુ કર ેલ િ હોવાછતાં પણ સામાવાળા ખોટી હકીકતો જણાવી ક્લેઈમ િામંજુર કર ેલ છે . નવ. વકીલ શ્રી પંચોલીએ વિુમાં ફોમષ િં.૫૪ એનક્સર્ેન્ટ ઈન્ફોમેશિ નરપોટષ િી ઝે રોક્ષ િકલિી કોપી જે આ કામે તા. ૨૧/૦૩/૨૦૨૩ િા રોજ રજુ કર ેલ તે તરફે કનમશિિું ધ્યાિ દોયુષ કે ફરીયાદીિા ર્ર ાઈવર િમેન્ર સાનકયા િું િામ એન્ક્સર્ેન્ટ ઈન્ફોમેશિ નરપોટષ માં પણ છે .
૮. અપીલિા ગુણદોર્-
૮.૧ આ અપીલિા કામે એપેલન્ટ ઈન્્યુરન્સ કં પિીિી એવી રજુ આત છે કે , અક્માત સમયે ર્ર ાઈવર પાસે વેલીર્ ર્ર ાઈવીંગ લાયસન્સ િ હતુ અિે તે બાબત નવ.નજલલા કનમશિે ધ્યાિે લીિેલ િહી. અિે વીમાં કં પિીિી સામે હુ કમ કર ેલ છે . જ્યાર ે બીજી બાજુ ફરીયાદી તરફે એવી રજુ આત કરવામાં આવી છે કે , અક્માત સમયે ર્ર ાઈવર પાસે વેલીર્ ર્ર ાઈવીંગ લાયસન્સ હતુ. આથી આ અપીલિા કામે એ િક્કી કરવાિું થાય કે , અક્માત સમયે ર્ર ાઈવર પાસે વેલીર્ ર્ર ાઈવીંગ લાયસન્સ હતુ કે િહી.
૮.૨ આ કામે વીમાં કં પિીએ િીમેલ સવેયરિો નરપોટષ રજુ થયેલ છે . જેિી િકલ પૃષ્ઠ સંખ્ યા ૧૭-૧૮ ઉપર છે જેમાં ર્ર ાઈવરિું િામ િમેન્ર સાનકયા તથા તેિો ર્ર ાઈવીંગ લાયસન્સ J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 3 of 7 િંબર. ૭૬૧૦૦૦૩૪૦૯ તથા ર્ર ાઈવીંગ લાયસન્સ ઈશ્યુ તારીખ. ૨૧/૦૯/૨૦૧૧ બતાવેલ છે . પરં તુ પૃષ્ઠ સંખ્ યા ૧૮ ઉપર NOTE કરીિે િીચે િમાણે લખેલ છે .
"As per real investigators report, Driving license of Mr.Dharmendra Shakya, DL No.3409/Farrukhabad/11 is found fake and as per RTO the said licensed No.is issued to Shri Gaurav chaurasia"
આમ સવેયર ે પોતાિા નરપોટષ માં િોંધ્ યા િમાણે નરયલ ઈન્વે્ટીગેટરિા નરપોટષ િમાણે આર.ટી.ઓ િા આિાર ે ર્ર ાઈવર િમેન્ર શાનકયાિું લાયસન્સ બિાવટી છે . અિે િમેન્ર શાનકયાિું લાયસન્સ બીજા વ્યનિ ગૌરવ ચૌરસીયાિું ઈશ્યુ થયેલ છે .
૮.૩ આ કામે નરયલ ઈન્વે્ટીગેટરિા નરપોટષ િી િકલ રજુ થયેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૩૪ ઉપર છે . આ નરપોટષ િી તારીખ.૨૩/૦૮/૨૦૧૨ છે તથા આ નરપોટષ માં બતાવ્યા િમાણે ૩૪૦૯/ફારૂખાબાદ/૧૧ લાયસન્સ ગૌરવ ચોરસીયાિે ઈશ્યુ થયેલ છે . અિે આ ર્ર ાઈવીંગ લાયસન્સ ઈશ્યુ કરવાિી તા.૨૭/૦૫/૨૦૧૧ છે . પરં તુ આ નરયલ ઈન્વે્ટીગેટરિા નરપોટષ તા.૨૩/૦૮/૨૦૧૨ િો છે . જ્યાર ે સવેયર ે આ ઈન્વે્ટીગેટરિો નરપોટષ આવ્યા પહેલા તા. ૦૮/૦૮/૨૦૧૨ િા રોજ પોતાિો નરપોટષ આપેલ છે . અિે તેમાં નરયલ ઈન્વે્ટીગેટરિા નરપોટષ િો ઉલલેખ કર ેલ છે . આમ તા.૨૩/૦૮/૨૦૧૨ િા રોજ ઈશ્યુ થયેલ ઈિવે્ટીગેટરિા નરપોટષ િો ઉલલેખ તા.૦૮/૦૮/૨૦૧૨ િા સવેયરિા નરપોટષ માં કે વી રીતે થઈ શકે તે િશ્ન ઉભો થાય છે .વિુમાં આ ઈન્વે્ટીગેટરિા નરપોટષ િે અિુંસંિાિે ઈન્વે્ટીગેટર તરફે કોઈ એફીર્ેવીટ પણ રજુ થયેલ િથી.
૮.૪ આ કામે આર.ટી.ઓ ઓનફસ ફારૂખાબાદિી તા.૦૧/૦૮/૨૦૧૨ િા પત્રિી િકલ પણ રજુ થયેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૩૬ ઉપર છે . જેમાં ર્ર ાઈવીંગ લાયસન્સ િં.૩૪૦૯/ફારૂખાબાદ/૧૧ તા.૨૭/૦૯/૨૦૧૧ િા રોજ ગૌરવ ચૌરસીયાિે ઈશ્યુ થયેલ તેમ બતાવેલ છે . જ્યાર ે અક્માત સમયે વાહિ ચલાવિાર ર્ર ાઈવર િમેન્ર શાનકયાિું ર્ર ાઈવીંગ લાયસન્સિા િંબરિે આર.ટી.ઓિા પત્રમાં દશાષવેલ લાયસન્સ િંબર સાથે સરખાવતા એકજ માલુમ પર્ે છે . પરં તુ ર્ર ાઈવર િમેન્ર શાનકયાિું લાયસન્સ તા.૨૯/૧૦/૨૦૧૦ િા રોજ ઈશ્યુ થયેલ છે જ્યાર ે આર.ટી.ઓ િા આ પત્ર અિુસાર ગૌરવ ચૌરસીયાિે તે જ લાયસન્સ િંબરથી ઈશ્યુ થયેલ લાયસન્સ તા.૨૭/૦૯/૨૦૧૧ િા રોજ ઈશ્યુ થયેલ છે .
આમ આર.ટી.ઓ ઓનફસિો પત્ર તપાસતા અક્માત સમયે વાહિ ચલાવિાર ર્ર ાઈવર િરમેન્ર સાનકયાિા લાયસન્સિી ઈશ્યુ તારીખ અિે ગૌરવ ચૌરસીયાિા ર્ર ાઈવીંગ લાયસન્સિી ઈશ્યુ તારીખ અલગ અલગ હોવાથી િરમેન્ર સાનકયા ર્ર ાઈવરિું લાયસન્સ બિાવટી છે તેવું વીમાં કં પિી સાનબત કરી શકતી િથી. તેમ આ કનમશિ માિે છે .
૮.૫ વિુમાં એનક્સર્ન્ટ ઈન્ફોમેશિ નરપોટષ ફોમષ િં.૫૪ િી કોપી આ કામે રજુ થયેલ છે જે તપાસતા તેમાં અક્માત સમયે ર્ર ાઈવરિું િામ િમેન્ર સાનકયા દશાષવેલ છે . આમ આ એનક્સર્ન્ર્ ઈન્ફોમેશિ નરપોટષ િે આિાર ે પણ એવુ સાનબત થાય છે કે , અક્માત સમયે વાહિ ચલાવિાર ર્ર ાઈવર િરમેન્ર સાનકયા હતા.
૮.૬ વીમાં કં પિી તરફે સવેયર નરપોટષ આ કામે રજુ થયેલ છે . અિે ઈન્વે્ટીગેટર ે આર.ટી.ઓ ઓનફસિું િમાણપત્ર મેળવી તેિે રજુ કર ેલ છે . પરં તુ આ કામે ઈન્વે્ટીગેટરિું કોઈ એફીર્ેવીટ રજુ થયેલ િથી.
J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 4 of 7૮.૭ િામદાર િેશિલ કનમશિ REVISION PETITION NO. 3657 OF 2011 National Insurance Company Ltd. v/s Mohd. Ishaq, S/o M.A. Hafiz િા કે સમાં િીચે િમાણે જણાવેલ છે .
"6. We have perused the records and heard Mr. Kishore Rawat, for the revision petitioner, National Insurance Co. Learned counsel argued that there was no deficiency of service as the reason for non-settlement of the claim was failure on the part of the insured himself to submit the requisite documents. However, he conceded that while this plea was based on the report of the surveyor, his affidavit was not filed before the District Forum. We would like to note that the law on this point has been clearly laid down by the Honble Supreme Court of India in Mahyco Seeds Company Ltd. Vs. Basappa Channappa Mooki & others, (Civil Appeals No.2425-2428 of 2008, decided by the Honble Supreme Court of India on 21.7.2010) in the following terms:- It goes without saying that the person filing the complaint must verify which part of his assertion is true to his knowledge- which is true to his information or is based on records. Even though under the provisions of the said Act the procedure to be followed for adjudication on the complain is summary and does not all for any complicated production of the evidence, but the basic rules of pleading and evidence have to be followed and the complainant must support his complaint with some verification so that person, against whom such complain is made, knows what charge he has to meet. This is the basic requirement of natural justice. Therefore, in our view, the District Forum as well as the State Commission have very rightly rejected the report of the surveyor on the ground that it is not supported by the affidavit of its author.
7. It is also argued on behalf of the revision petitioner that demurrage charges, awarded by the State Commission, do not fall within the terms of the policy and therefore the State Commission was wrong to have awarded the same. From a perusal of the complaint petition before the District Forum and other records, we find that the question of demurrage arose only because of non-payment of the bill for repair, which in turn, was delayed due to non-settlement of the claim for the cost of repair under the insurance policy. In other words, delay in settlement of the insurance claim was the proximate cause for the demurrage cost to arise. Therefore, the impugned order cannot be assailed on this ground."
આમ િામદાર િેશિલ કનમશિિા ઉપરોિ તારણ અિુસાર ઈન્વે્ટીગેશિ નરપોટષ િે અિુસંિાિે જો ઈન્વે્ટીગેટરિું એફીર્ેવીટ રજુ થયેલ િ હોય તો તે દ્તાવેજિું પુરાવા તરીકે કોઈ મુલય રહેતુ િથી.
૮.૮ ગ્રાહક સુરક્ષા અનિનિયમ એ ગ્રાહકોિે ્પીર્ી તથા નબિખચાષળ રીતે તેમિી ફરીયાદિું નિરાકરણ લાવવા માટે ગ્રાહકિા નહત માટે બિાયેલ કાયદો છે .આ કાયદામાં દશાષવ્ યા િમાણે ગ્રાહક સુરક્ષા અનિનિયમિે સીવીલ િોસીજર કોર્િી અમુક જ જોગવાઈ લાગુ પર્ે છે . અિે િામદાર સુનિમ કોટે મલયકુ માર ગાંગુલી નવ. સુકુમાર મુખરજી (૨૦૦૯, ૯ SSC ૨૨) માં ઠરાવ્યા િમાણે પુરાવાિા કાયદાિી જોગવાઈ ગ્રાહક કનમશિિે લાગુ પર્તી િથી અિે ગ્રાહક કનમશિોએ કુ દરતી ન્યાયિા નસદ્ધાંત િા આિાર ે પોતાિી રીત અપિાવવાિી થાય છે .
J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 5 of 7િામદાર સુનિમકોટે વી.નકશિરાવ નવ. નિનખલ સુપર્પેનસયાલીટી હોન્પટલ તથા અન્ય સીવીલ અપીલ િં.૨૬૪૧/૨૦૧૦ માં િીચે િમાણે ઠરાવેલ છે .
"The Forum overruled the objection, and in our view rightly, that complaints before consumer are tried summarily and Evidence Act in terms does not apply. This Court held in case of Malay Kumar Ganguly Vs. Dr. Sukumar Mukherjee and others reported in (2009) 9 SCC 221 that provisions of Evidence Act are not applicable and the Fora under the Act are to follow principles of natural justice"
આમ ગ્રાહક સુરક્ષા િારા હેઠળિી કાયષવાહીમાં પુરાવાિા કાયદાિી જોગવાઈ અિુસરવાિી થતી િથી.પણ કુ દરતી ન્યાયિા નસદ્ધાંતિા આિાર ે નિણષય કરવાિો થાય છે .
૮.૯ આમ આ કામે પણ ર્ર ાઈવર િરમેન્ર સાનકયા િું લાયસન્સ બિાવટી છે . કે િહી તે બાબતે રજુ થયેલ દ્તાવેજો િે આિાર ે આ કનમશિે નિણષય કરવાિો થાય િામદાર સુનિમકોટે પણ મલય કુ માર ગાંગુલીિા જજમેન્ટમાં એવું દશાષવેલ છે કે , ગ્રાહક કનમશિે કુ દરતી ન્યાયિા નસદ્ધાંત િે આિાર ે નિણષય કરવાિો થાય. અિે તેથી જ્યાર ે બે ર્ર ાઈવીંગ લાયસન્સ િે ઈશ્યુ કરવાિી તારીખ બાબતે નવસંગતતા છે ત્યાર ે રજુ થયેલ દ્તાવેજોિે આિાર ે કુ દરતી ન્યાયિા નસદ્ધાંતિે આિાર ે કનમશિે નિણષય કરવાિો થાય અિે તેથી આ કામે રજુ થયેલ દ્તાવેજોિે આિાર ે આ કનમશિ માિે છે કે , અક્માત સમયે ર્ર ાઈવીંગ કરિાર ર્ર ાઈવર િરમેન્ર સાનકયા છે પણ આર.ટી.ઓ ઓફીસે આપેલ િમાણપત્ર માં િમેન્ર શાનકયાિું ર્ર ાઈવીંગ લાયસન્સ ઈશ્યુ કરવાિી તારીખ તેિા ર્ર ાઈવીંગ લાયસન્સમાં દશાષવેલ તારીખથી અલગ છે અિે તેથી તેમિું ર્ર ાઈવીંગ લાયસન્સ બિાવટી છે તેવું સામાવાળા વીમાં કં પિી સાનબત કરી શકતા િથી.તેમ આ કનમશિ માિે છે .
૯. ઉપરોિ ચચાષિા આિાર ે આ અપીલિા કામે રજુ થયેલ દ્તાવેજો તપાસતા વીમાં કં પિી ર્ર ાઈવરિું લાયસન્સ બિાવટી છે તેમ સાનબત કરી શકતી િથી.તેમ આ કનમશિ માિે છે .અિે નવ.નજલલા કનમશિે તમામ પુરાવા ધ્યાિે લઈ યોગ્ય ન્યાયી નિણષય કર ેલ છે . સવેયર ે પોતાિા નરપોટષ માં રૂ. ૨,૨૨,૪૬૩/- િો ક્લેઈમ ફરીયાદીિે મળવાપાત્ર થાય છે . તેમ જણાવેલ છે . ત્યાર ે તેિે િ માિવાિે કોઈ કારણ જણાતુ િથી તેથી આ કનમશિિા મંતવ્ય મુજબ નવ.નજલલા કનમશિિો હુ કમ યોગ્ય, ન્યાયી ગણી શકાય અિે તેથી તેમાં હ્તક્ષેપ કરવાિું કોઈ કારણ જણાતુ િથી. તેથી િીચે મુજબિો હુ કમ કરવામાં આવે છે .
હુકમ
૧. એપેલેન્ટિી અપીલ િામંજુર કરવામાં આવે છે .
૨. નવ. ભરૂચ નજલલા ગ્રાહક તકરાર નિવારણ કનમશિ દ્વારા ગ્રાહક ફનરયાદ િં.૧૩/૨૦૧૩ િા કામે તા.૧૯/૦૩/૨૦૧૪ િા રોજ કર ેલ હુ કમ યથાવત રાખવામાં આવે છે .
૩. સામાવાળાિે હુ કમ કરવામાં આવે છે કે , તેમણે ફરીયાદીિે અપીલ ખચષિા કુ લ રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂનપયા દસ હજાર પુરા) ચુકવી આપવા.
૪. અપીલિા કામે એપેલન્ટે જો કોઈ રકમ જમા કરાવેલ હોય તો તેઓએ અપીલ િં.૧૫૫૩/૨૦૧૪ તેમજ સી.એમ.એ.િં.૯૯૪/૨૦૧૪ દશાષવી પોતાિી રકમ પરત મેળવવા માટે રકમ જમા કરાવ્યા તારીખ, રકમ, રીસીપ્ટ િંબર સાથે તથા રીફં ર્િી રકમ જે બેંકમાં જમા મેળવવાિી હોય તે બેંકિું િામ, સરિામું, આઈ.એફ.એસ.સી કોર્, એકાઉન્ટ િંબર નવગેર ે નવગતો દશાષવી અરજી આ કનમશિિા એકાઉન્ટ સેક્શિમાં J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 6 of 7 આપવાિી રહેશે. એકાઉન્ટ સેક્શિિે આદે શ કરવામાં આવે છે કે , જો કોઈ રકમ જમા કરાવેલ હોય તે રકમિી યોગ્ય ચકાસણી અિે ખાતરી કરી તથા તેવી કોઈ જમાં રકમ ઉપર જે કોઈ વ્યાજ થયુ હોય તે વ્યાજ સનહતિી રકમ એપેલન્ટિા ખાતામાં આર.ટી.જી.એસ થી જમાં આપવાિી કાયષવાહી કરવી.
૫. સામાવાળાઓિે હુ કમ કરવામાં આવે છે કે , ઉપરોિ તમામ રકમ ફનરયાદીિે આ હુ કમ તારીખથી નદિ ૬૦ માં ચુકવી આપવાિી રહેશે.
૬. રજી્ટર ીિે એવી પણ સુચિા આપવામાં આવે છે કે , નજલલા કનમશિ ભરૂચિે આ હુ કમિી િકલ પી.ર્ી.એફ ફોમેટમાં ઈ-મેઈલથી જરૂરી કાયષવાહી કરવા માટે મોકલી આપશો.
૭. આ ચુકાદાિી િકલ પક્ષકારોિે નવિા મુલયે મોકલી આપવી.
૮. આજ રોજ તા.૨૮/૦૪/૨૦૨૩ િા રોજ ચુકાદો ખુલ લી અદાલતમાં જાહેર કયો.
(ર્ો.જે.જી.મેકવાિ) નિસાઈર્ીંગ મેમ્ બરશ્રી J.L.KARELIYA APPEAL NO.1553/2014 Page 7 of 7