Legal Document View

Unlock Advanced Research with PRISMAI

- Know your Kanoon - Doc Gen Hub - Counter Argument - Case Predict AI - Talk with IK Doc - ...
Upgrade to Premium
[Cites 2, Cited by 0]

State Consumer Disputes Redressal Commission

Shivpuri Shankarpuri Goswami vs Shree Vijay Surgical And on 14 November, 2022

કે સ દાખલ તારીખ- ૦૯/૧૨/૨૦૧૩ કે સ ફે સલ તારીખ-૧૪/૧૧/૨૦૨૨ કે સ નિકાલિા નદવસો- ૦૮ વર્ષ ૧૧ માસ ૦૫ નદવસ ગ્રાહક તકરાર નિવારણ કનિશિ, ગુજરાત રાજ્ય, અિદાવાદ.

કોર્ટ િં.૪ ફરીયાદ િં.૭/૨૦૧૪ ફરીયાદી - નદવ્યાબેિ તે રાકે શપુરી ગોસ્વામીિી પત્ની તથા નશવપુરી શંકરપુરી ગોસ્વામીિી પુત્રીિા વાલી તથા ઈષ્ટ નમત્ર નશવપુરી શંકરપુરી ગોસ્વામી રહે. મુ.પો.ઉમલ્લા, સોમેશ્વર મહાદે વ, તા.ઝઘડીયા, જી.ભરૂચ નવરૂદ્ધ સામાવાળા - ૧. શ્રી નવજય સજીકલ એન્ડ મેટરિીટી હોસ્પીટલ નવજય પ્રસુતી ગૃહ

૨. ડો. રાજશ્રી ટી.જોર્ી શ્રી નવજય સજીકલ એન્ડ મેટરિીટી હોસ્પીટલ નવજય પ્રસુતી ગૃહ બંિે રહે. સરકારી દવાખાિા સામે, રાજપીપળા, તા.ઝઘડીયા, જી.િમષદા

૩. ડો. નિરજ ડી. શાહ દે વપુષ્પ હોનસ્પટલ ઠે .દે વપુષ્પ કોમ્પલેક્ષ, તુલસીધામ ચાર રસ્તા, બરોડા ડેરી, વ્રજધામ રોડ, માંજલપુર, વડોદરા

૪. ભાઈલાલ અમીિ જિરલ હોનસ્પટલ ભાઈલાલ અમીિ માગષ, ગોરવા, વડોદરા

૫. યુિાઈટે ડ ઈનન્ડયા ઈન્સ્યોરન્સ કં .લી.

૬/એ રામનિષ્િા ચેમ્ બસષ, પ્રોડક્ટીવીટી રોડ, અલ્કાપુરી, વડોદરા-૩૯૦૦૦૯ કોરમ - ડો. જે.જી.મેકવાિ, નપ્રસાઈડીંગ મેમ્ બરશ્રી એડવોકે ટ્સ - ફરીયાદી તરફે - નવ. વકીલ શ્રી આિંદ પરીખ સામાવાળાિં.૧,૨ તરફે - નવ. વકીલ શ્રી એસ.એસ.શાહ સામાવાળાિં.૩ તરફે - નવ. વકીલ શ્રી એમ.કે .જોર્ી સામાવાળાિં.૪ તરફે - કોઈ હાજર િથી.

સામાવાળાિં.૫ તરફે - નવ. વકીલ શ્રી એચ.જી.મજમુદાર હુ કિ - ડો.જે.જી િેકવાિ, સભ્યશ્રી િારફતે

૧. ફરીયાદીઓિી ટું કમાં હકીકત એવી છે કે , સામાવાળા િં.૧ ટર સ્ટ સંચાલીત દવાખાિુ ચલાવે છે અિે સામાવાળા િં.૨ એક ગાયિેક ડોક્ટર તરીકે િી સામાવાળા િં.૧ િે તયાં ફરજ બજાવે છે .અરજદારિી પુત્રીિા લગ્ન અમદાવાદ રહેતા રાકે શપુરી ગોસ્વામી સાથે કર ેલ હોય.તેઓ શ્રીમંત બાદ નપયર આવેલા અિે ડીલીવરી સુધીિો કે સ સામાવાળા J.L.KARELIYA CC.NO.7-2014 Page 1 of 12 હોનસ્પટલમાં આશર ે નડસેમ્ બર ૨૦૧૨ થી કઢાવેલ હોય. તયારથી અરજદાર તથા સામાવાળા વચ્ચે ગ્રાહક તથા વેપારીિો સંબંધ બંધાયેલ છે .

૨. વધુમાં ફરીયાદીઓિા જણાવ્યા અિુસાર તા. ૨૭/૦૩/૨૦૧૩ િા રોજ સવાર ે ૧૧:૦૦ વાગ્યાિા સુમાર ે અરજદારિી પુત્રીિે ડીલીવરીિો દુ ખાવો તેમજ બ્લીડીંગ થવાિા કારણે અરજદારિા નપતાશ્રીએ સામાવાળા ડોક્ટરશ્રીિે મોબાઈલ ફોિ ઉપર ફોિ કરી જાણ કરતા તેઓએ જણાવેલ હતુ કે , "ડીલીવરીિો સમય થઈ ગયેલ છે હોનસ્પટલમાં આવી જાવ" જેથી અરજદારિે એક પ્રાઈવેટ વાહિ અલ્ટો ફોર વ્હીલર ગાડીમાં હોનસ્પટલ લઈ ગયેલ અિે હોનસ્પટલમાં અરજદારિી પુત્રીિે દાખલ કયાષ બાદ ફોિ દ્વારા સામાવાળા િં.૨ િાએ રૂ.૫૦૦૦/- જમા કરાવવા માટે જણાવેલ તે મુજબ રૂ.૩૦૦૦- જમા કરાવેલ તેિી પાવતી અરજદારિે આપેલ હતી આમ અરજદાર સામાવાળાિા ગ્રાહક બિેલા છે . તે નદવસે ધુળેટીિો તહે વાર હોય જેથી સામાવાળા રૂબરૂમાં આવી અરજદારિી પુત્રીિે ચેક કર ેલ િહી અિે ફોિ દ્વારા સ્ટાફિે સુચિા આપેલ તે મુજબ સ્ટાફ દ્વારા અરજદારિી પુત્રીિે એક બોટલ ચઢાવવામાં આવેલ જેમાં એક ઈન્જેક્શિ પણ આપવામાં આવેલ જેિાથી અમો અરજદારિી પુત્રીિે થોડીવારમાં દવાિી અસર થતા ડીલીવરીિો દુ ખાવો તેમજ બ્લીડીંગ બંધ થઈ ગયેલ જેથી અરજદારિા નપતાશ્રીએ સદર બાબત અંગેિી જાણ ડોક્ટરિે કર ેલ પરં તુ તેમણે સદર બાબત ધ્યાિે લીધેલ િહી અિે સાંજિા ૪:૩૦ વાગ્યાિા સુમાર ે ફોિ દ્વારા જણાવવામાં આવેલ હતુ કે અરજદારિી સોિોગ્રાફી કરવી પડશે જેથી હોનસ્પટલમાં સોિોગ્રાફી મશીિિી વ્યવસ્થા િ હોય અન્ય હોનસ્પટલમાં અરજદારિી પુત્રીિે સોિોગ્રાફી માટે લઈ જવામાં આવેલ અિે તયાંથી ૫:૦૦ વાગ્યાિી આસપાસ અરજદારિે લઈ પરત સામાવાળાિી હોનસ્પટલમાં આવેલ.

૩. વધુમાં ફરીયાદીઓિા જણાવ્યા અિુસાર તયારબાદ સાંજિા ૬:૦૦ વાગ્યાિી આસપાસ અરજદારિી પુત્રીિી ડીલીવરી કરાવવા માટે ઓપર ેશિ થીયેટરમાં લઈ ગયેલ અિે ૭:૫૭ વાગ્યાિા સુમાર ે અરજદારિી પુત્રીએ એક બાળકીિે જન્મ આપેલ. અરજદારિી પુત્રીિી ગભાષશયિી કોથળી ડીલીવરીિા ઓપર ેશિ દરમ્યાિ સામાવાળાિી નિષ્કાળજીિા કારણે ડેમજ ે થઈ ગયેલ હોય જેિા કારણે વધાર ે પડતુ બ્લીડીંગ થઈ ગયેલ અિે ઓપર ેશિ કયાષ બાદ ફક્ત ટાંકા મારી દીધેલ.ફરીયાદીઓિા જણાવ્યા અિુસાર અરજદારિી પુત્રીિી બાળકીિા જન્મ થયાિે ઘણો સમય થઈ ગયેલ હોવા છતાં અરજદારિી પુત્રીિે ઓપર ેશિ થીયેટરમાંથી બહાર િ લાવતા ૧૧:૦૦ વાગ્યાિી આસપાસ પેશન્ટ બહાર િ આવતા અરજદારિા નપતાશ્રીએ તે અંગેિી પુછપરછ કરવા માટે ઓપર ેશિ થીયેટર પાસે જતા માલુમ પડેલ હતુ કે અરજદારિી પુત્રીિું ડીલીવરીિુ ઓપર ેશિ લગભગ ૮ જેટલા ડોક્ટરિી પેિલ દ્વારા કરવામાં આવેલ છે . જેથી અમો અરજદારિા નપતાશ્રીએ સદર બાબત અંગે સામાવાળા સાથે પુછપરછ કરતા તેમણે જવાબ આપેલ કે પેશન્ટિે તાતકાનલક વડોદરા ખાતે આવેલ સામાવાળાિં.૩ હોનસ્પટલ, માંજલપુર મુકામે લઈ જવા પડશે. જે સમયે સામાવાળા િં.૨ િા ચહે રાિા હાવભાવ એકદમ બદલાઈ ગયેલ અિે સામાવાળા િં.૨ ડીપ્રેશિમાં આવી જવાિા કારણે બે ત્રણ વખત પડી પણ ગયેલ હતા.તેથી અરજદારિી પુત્રીિે એમ્બ્યુલન્સ દ્વારા રાત્રે ૧:૦૦ વાગ્યાિી આસપાસ સામાવાળા િં.૩ હોનસ્પટલ વડોદરા ખાતે લાવી દાખલ કર ેલ તે સમયે સામાવાળાએ જાણીબુજીિે તેમિા દ્વારા આપવામાં આવેલ ટર ીટમેન્ટિા ડોક્યુમેન્ટિી ફાઈલ પોતાિી પાસે રાખેલ અિે કોઈપણ ડોક્યુમેન્ટ આપ્યા વગર અમો અરજદારિી પુત્રીિે િીટીકલ પરીનસ્થનતમાં છોડી પરત રાજપીપળા ખાતે જતા રહેલા. સામાવાળા િં.૩ હોનસ્પટલિા ડોક્ટર ે પણ તમામ રીપોટષ કયાષ બાદ અમો અરજદારિે J.L.KARELIYA CC.NO.7-2014 Page 2 of 12 લગભગ ૨૪ કલાક અંદરિા દદી તરીકે રાખ્યા બાદ પોતાિી જવાબદારીમાંથી હાથ ઉપર કરી સામાવાળા િં.૪ હોનસ્પટલમાં ટર ાન્સફર કરવાિી સુચિા આપેલ.

૪. વધુમાં ફરીયાદીઓિા જણાવ્યા અિુસાર, અમો અરજદારિી પુત્રીિે તા.૨૮/૦૩/૨૦૧૩ િા રોજ સામાવાળા િં.૪ હોનસ્પટલમાં દાખલ કરવામાં આવેલ અિે અમો અરજદારિી પુત્રીિી ડીલીવરીિા તમામ રીપોટષ ચેક કયાષ બાદ અમો અરજદારિી પુત્રીિી ગભાષશયિી કોથળી ખરાબ થઈ ગયેલ હોય જે ગભાષશયિી કોથળી તાતકલીક ઓપર ેશિ કરી કાઢી િાંખવામાં આવેલ. આમ સામાવાળાિી ભુલ અિે બેદરકારીિા કારણે અમો અરજદારિી પુત્રીિે તેિા શરીરિું એક મહતવિું અંગ ખોવાિો વારો આવેલ છે .

૫. વધુમાં ફરીયાદીઓિા જણાવ્યા અિુસાર આમ સામાવાળાિી બેદરકારી અિે નિષ્કાળજીિા કારણે અમો અરજદારિી પુત્રીિું જીવિ ખોરં ભાઈ ગયેલ તેમજ તેઓ ભનવષ્યમાં બીજુ કોઈ સંતાિ પેદા પણ કરી શકે િહી. તદઉપરાંત અમો અરજદારિા દાંપતય જીવિિે પણ હાિી પહોંચેલ છે . જેથી અમો અરજદાર તેમજ તેમિા પરીવારિા સભ્યો માિનસક રીતે ખુબ ભાંગી પડેલ છે .ફરીયાદીઓિા જણાવ્યા પ્રમાણે સામાવાળા િં.૨ ડોક્ટર ે ઓપર ેશિ કરતા સમયે કોઈ પણ જાતિી સુચકતા વાપર ેલ િથી તેમજ ગંભીર બેદરકારીિા કારણે અમો અરજદારિી પુત્રીિે ખુબજ િુકશાિ થયેલ છે . અમો અરજદારિી પુત્રીિા શરીરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં લોહી હોય તે અંગેિી જાણ ડોક્ટરિે હોવા છતાં તે બાબતે સામાવાળા દ્વારા કોઈપણ પ્રકારિી સુનવધા ઓપર ેશિ કરતા સમયે કર ેલ િ હતી. જેથી સામાવાળાિી બેદરકારીિા કારણે અમો અરજદારિી પુત્રીિું જીવિ ખોરં ભાઈ ગયેલ છે .

૬. વધુમાં ફરીયાદીઓ દ્વારા જણાવ્યા અિુસાર, અમોિા નપતાશ્રીએ અમારા વકીલશ્રી મારફતે સામાવાળાઓિે તા.૧૦/૦૪/૨૦૧૩ િા રોજ રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા િોટીસ મોકલેલ. સદરહુ ં િોટીસ સામાવાળાિાઓિે તા.૧૫/૦૪/૨૦૧૩ િા રોજ બજી ગયેલ હોય સામાવાળાિં.૨ િાએ તા.૦૧/૦૫/૨૦૧૩ િા રોજ ઉડાઉ જવાબ આપેલ તેમજ સામાવાળા િં.૩ િાઓિેતા.૩૦/૦૫/૨૦૧૩ િા રોજ રજીસ્ટર પોસ્ટ એ.ડી. દ્વારા િોટીસ મોકલેલ. સદરહુ ં િોટીસ સામાવાળાિાઓિે તા.૦૪/૦૬/૨૦૧૩ િા રોજ બજી ગયેલ છે . તેમ છતાં સદર ફરીયાદિા સામાવાળાિં.૪ િાઓએ િોટીસમાં આપેલ સુચિાિું પાલિ કર ેલ િ હોય આમ સામાવાળાઓિી ખામી ભરી સેવા તેમજ અિૈનતક વ્યાપાર પદ્ધનતિા કારણે અમો અરજદાર તથા અમારા પનરવારિા સભ્યોિે ખુબજ માિસીક ત્રાસ થયેલ છે . જેથી અરજદારિે હાલિી ફરીયાદ દાખલ કરવાિી ફરજ પડેલ છે .

૭. અરજદાર ે પોતાિી ફરીયાદમાં િીચે પ્રમાણેિી દાદ માંગેલ છે .

અ. સદર ફરીયાદિા સામાવાળાઓિી બેદરકારી અિે નિષ્કાળજી ભરી સેવાિા કારણે અમો અરજદારિી પુત્રીિે તેિા શરીરિું મહતવિું અંગ ખોવાિો વારો આવેલ હોય તેમજ તે ભનવષ્યમાં કદી કોઈ સંતાિિે જન્મ આપી િહી શકવાિા કારણે સદર િુકશાિીિા રૂ.૮૦,૫૦,૦૦૦/- ૧૮ ટકા વ્યાજસનહતિી રકમ અમો અરજદારિે સામાવાળાઓ પાસેથી વસુલ અપાવવા હુ કમ કરવા મે.થશે. બ. અરજદારિે થયેલ માિનસક ત્રાસપેટે રૂ.૧૦,૦૦,૦૦૦/- સામાવાળા પાસેથી અપાવવા મહે.થશે.

ક. સામાવાળા પાસેથી રૂ.૫૦,૦૦૦/- ખચષ પેટે અપાવવા મે.થશે. ડ. આ નસવાય આપ િામદાર કનમશિિે યોગ્ય લાગે તેવી ન્યાયિી હર કોઈ દાદ અમો અરજદારિા લાભમાં ફરમાવશોજી.

૮. આ ફરીયાદમાં ફરીયાદિા કામે િીચે પ્રમાણેિા ડોક્યુમેન્ટ રજુ થયેલ છે .

        અિું.                          દસ્તાવેજિી નવગત                           તારીખ
         ૧        સામાવાળા િં.૧ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરી નરપોટષ િી િકલ   ૨૯/૦૧/૨૦૧૩



J.L.KARELIYA                             CC.NO.7-2014                              Page 3 of 12
           ૨     સામાવાળા િં.૧ દ્વારા આપવામાં આવેલ મેડીકલ્સ નપ્રસ્િીપશિિી િકલ      ૨૧/૦૨/૨૦૧૩
          ૩       સામાવાળા િં.૧ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરી નરપોટષ િી િકલ      ૧૩/૦૩/૨૦૧૩
          ૪    સામાવાળા િં.૧ દ્વારા આપવામાં આવેલ બાળકિા જન્મિા દાખલાિી િકલ        ૨૭/૦૩/૨૦૧૩
          ૫            સામાવાળાિં.૩ િા કે સ મેમો રીસીપ્ટ િં.૪૭ િી િકલ             ૨૮/૦૩/૨૦૧૩
          ૬                    વૃંદ હેલ્થકે રિા બીલ િં.૧૩૯૪૪ િી િકલ               ૨૮/૦૩/૨૦૧૩
          ૭                            કે સ મેમો િં.૧૬૬૫ િી િકલ                   ૨૮/૦૩/૨૦૧૩
          ૮           ઈન્દુ બ્લડ બેંકિી એડવાન્સ રીસીપ્ટ િં.૨૩૮૬ િી િકલ            ૨૮/૦૩/૨૦૧૩
          ૯           ઈન્દુ બ્લડ બેંકિી કે સ મેમો રીસીપ્ટ િં.૪૭૯૨૬ િી િકલ         ૨૮/૦૩/૨૦૧૩
         ૧૦              વાલાજી મેડીકો િા કે સ મેમો િં.૧૫૭૮૩ િી િકલ               ૨૮/૦૩/૨૦૧૩
         ૧૧              ડો.વાય.એમ.ઝાલાિા કે સ મેમો િં.૭૩૬ િી િકલ                 ૨૮/૦૩/૨૦૧૩
         ૧૨                       ઈન્દુ બ્લડ બેંકિા સટીફીકે ટિી િકલ               ૨૮/૦૩/૨૦૧૩
         ૧૩      સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરીિા નરપોટષ િી િકલ     ૨૮/૦૩/૨૦૧૩
         ૧૪     સામાવાળાિં.૪ માં ભર ેલ નડપોઝીટિી રીસીપ્ટ િં.CD/13023690 િી િકલ    ૨૮/૦૩/૨૦૧૩
         ૧૫                            કાડીયોગ્રામ રીપોટષ િી િકલ                  ૨૮/૦૩/૨૦૧૩
         ૧૬                 સામાવાળાિં.૪ િો નડસ્પેન્સીંગમેમોિી િકલ                ૨૮/૦૩/૨૦૧૩
         ૧૭                    સામાવાળા િં.૪ િા િે ડીટ મેમોિી િકલ                 ૨૮/૦૩/૨૦૧૩
         ૧૮         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૨૮/૦૩/૨૦૧૩
         ૧૯         સામાવાળાિં.૩ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ
         ૨૦               સામાવાળા િં.૪ િા સોિોગ્રાફી રીપોટષ િી િકલ               ૨૮/૦૩/૨૦૧૩
         ૨૧               ડો.જયેશ શાહિા સોિોગ્રાફીિા રીપોટષ િી િકલ                ૨૮/૦૩/૨૦૧૩
         ૨૨             ડો.બીજયનસંહ રાઠોડિા લેબોર ેટરી નરપોટષ િી િકલ              ૨૮/૦૩/૨૦૧૩
         ૨૩           ઈન્દુ બ્લડ બેંકિા કે સ મેમો રીસીપ્ટ િં.૪૮૧૧૦ િી િકલ         ૨૯/૦૩/૨૦૧૩
         ૨૪    સામાવાળા િં.૪ માં ભર ેલ ડીપોઝીટિી આઈપી િં.IP/13/002212 િી િકલ      ૨૯/૦૩/૨૦૧૩
         ૨૫     સામાવાળા િં.૪ માં ભર ેલ િાણાિી રીસીપ્ટ િં.CD/13/024015 િી િકલ     ૨૯/૦૩/૨૦૧૩
         ૨૬      સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરીિા નરપોટષ િી િકલ     ૨૯/૦૩/૨૦૧૩
         ૨૭                    સામાવાળા િં.૪ િા િે ડીટ મેમોિી િકલ                 ૨૯/૦૩/૨૦૧૩
         ૨૮        સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૨૯/૦૩/૨૦૧૩
         ૨૯                 સામાવાળાિં.૪ િો ડીસ્પેન્સીંગ મેમોિી િકલ               ૨૯/૦૩/૨૦૧૩
         ૩૦    સામાવાળાિં.૪ માં ભર ેલ ડીપોઝીટિી આઈપી િં. IP/13/002212 િી િકલ      ૩૦/૦૩/૨૦૧૩
         ૩૧         સામાવાળા િં.૪ િી એડવાન્સ કે સ રીસીપ્ટ િં.CD/13/024570         ૩૦/૦૩/૨૦૧૩
         ૩૨           ઈન્દુ બ્લડ બેંકિા કે સ મેમો રીસીપ્ટ િં.૪૮૨૨૩ િી િકલ         ૩૦/૦૩/૨૦૧૩
         ૩૩         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૩૦/૦૩/૨૦૧૩
         ૩૪       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ        ૩૦/૦૩/૨૦૧૩
         ૩૫      સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરીિા નરપોટષ િી િકલ      ૩૦/૦૩/૨૦૧૩
         ૩૬       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ        ૩૧/૦૩/૨૦૧૩
         ૩૭      સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરીિા નરપોટષ િી િકલ      ૩૧/૦૩/૨૦૧૩
         ૩૮      સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ મેડીસીન્સ ડીટે ઈલ્સિી િકલ       ૩૧/૦૩/૨૦૧૩
         ૩૯         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૩૧/૦૩/૨૦૧૩
         ૪૦       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ        ૦૧/૦૪/૨૦૧૩
         ૪૧         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિિી િકલ            ૦૧/૦૪/૨૦૧૩
         ૪૨         સામાવાળાિં.૪ િી એડવાન્સ કે સ રીસીપ્ટ િં.CD/13/025120          ૦૧/૦૪/૨૦૧૩
         ૪૩       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ        ૦૨/૦૪/૨૦૧૩
         ૪૪         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ પ્રીસિીપ્શિ િી િકલ           ૦૨/૦૪/૨૦૧૩
         ૪૫           સામાવાળા િં.૪ િી ડીપોઝીટ રીસીપ્ટ િં.IP/13/002212            ૦૨/૦૪/૨૦૧૩
         ૪૬           સામાવાળા િં.૪ િી ડીપોઝીટ રીસીપ્ટ િં.IP/13/002212            ૦૩/૦૪/૨૦૧૩
         ૪૭         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૦૪/૦૪/૨૦૧૩
         ૪૮       સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ       ૦૪/૦૪/૨૦૧૩
         ૪૯       સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ       ૦૫/૦૪/૨૦૧૩
         ૫૦        સામાવાળા િં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૦૫/૦૪/૨૦૧૩
         ૫૧         સામાવાળાિં.૪ િી એડવાન્સ કે સ રીસીપ્ટ િં.CD/13/025859          ૦૫/૦૪/૨૦૧૩
         ૫૨           સામાવાળા િં.૪ િી ડીપોઝીટ રીસીપ્ટ િં.IP/13/002212            ૦૫/૦૪/૨૦૧૩
         ૫૩         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ નપ્રસિીપ્શિ િી િકલ           ૦૬/૦૪/૨૦૧૩
         ૫૪       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ ડીસ્પેન્સીંગ મેમોિી િકલ        ૦૬/૦૪/૨૦૧૩
         ૫૫     સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ લેબોર ેટરી ટે સ્ટ સમરીિી િકલ    ૨૮/૦૩/૨૦૧૩ થી
                                                                                  ૩૧/૦૩/૨૦૧૩




J.L.KARELIYA                             CC.NO.7-2014                                  Page 4 of 12
          ૫૬         સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ મેડીસીન્સ ડીટે ઈલ્સિી િકલ        ૨૮/૦૩/૨૦૧૩ થી
                                                                                       ૦૬/૦૪/૨૦૧૩
         ૫૭       સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ હોનસ્પટલાઈઝે શિ બીલિી િકલ           ૦૬/૦૪/૨૦૧૩
         ૫૮            સામાવાળાિં.૪ દ્વારા આપવામાં આવેલ કે સ સમરીિી િકલ               ૨૮/૦૩/૨૦૧૩ થી
                                                                                       ૦૬/૦૪/૨૦૧૩
         ૫૯      અમો અરજદાર ે અમારા વકીલ શ્રી મારફતે સામાવાળા િં.૧ અિે િં.૨ િાઓિે
                                          આપેલ િોટીસિી િકલ
         ૬૦          રજી.પોસ્ટ એ.ડી િા િાણા ચુકવ્યા બાબતિી સફે દ પાવતીિી િકલ           ૧૦/૦૪/૨૦૧૩
         ૬૧                            એક્િોલેજમેન્ટ સ્લીપિી િકલ                       ૧૫/૦૪/૨૦૧૩
         ૬૨           સામાવાળાિં.૨ દ્વારા આપવામાં આવેલ િોટીસિા જવાબિી િકલ              ૦૧/૦૫/૨૦૧૩
         ૬૩    અમો અરજદાર ે અમારા વકીલશ્રી મારફતે સામાવાળાિં.૩ િાઓિે આપેલ િોટીસ
                                                િી િકલ
         ૬૪    રજી.પોસ્ટ.એ.ડી િા િાણા ચુકવ્યા બાબતિી સફે દ પાવતીિી િકલએક્િોલેજમેન્ટ    ૩૦/૦૫/૨૦૧૩
                                             સ્લીપિી િકલ
         ૬૫                            એક્િોલેજમેન્ટ સ્લીપિી િકલ                       ૦૪/૦૬/૨૦૧૩

૯. સામાવાળા િં.૩ તરફે જવાબ રજુ કરવામાં આવેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૧૫૬ થી ૧૫૯ ઉપર છે . સામાવાળા િં.૧,૨ તરફે લેનખત જવાબ રજુ કરવામાં આવેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૧૭૧ થી ૧૮૮ ઉપર છે . ફરીયાદીિું કાઉન્ટર એફીડેવીટ ફરીયાદમાં રજુ થયેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૧૯૯ થી ૨૦૭ ઉપર છે . વીમાં કં પિીએ ફરીયાદિા કામે જવાબ રજુ કર ેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૨૧૮ થી ૨૨૧ સુધી રજુ થયેલ છે .

૧૦. આ ફરીયાદિા કામે સામાવાળા િં.૪ હાજર િ હોવાથી કનમશિે એક્સપાટી િે હુ કમ કર ેલ છે .તથા ફરીયાદીએ પ્રશ્નોતરી આપેલ છે . જેિો સામાવાળા િં.૩ દ્વારા જવાબ રજુ થયેલ છે . જે પૃષ્ઠ સંખ્ યા ૨૫૦ થી ૨૫૨ ઉપર છે .તથા ફરીયાદીએ સામેવાળાિં.૧ િે આપેલ પ્રશ્નોતરીિો જવાબ પૃષ્ઠ સંખ્ યા ૨૬૨ થી ૨૬૫ ઉપર રજુ થયેલ છે .

૧૧. સામાવાળા િં.૧,૨ િી દલીલો-

સામાવાળાિં.૧,૨ એ લેનખત દલીલો રજુ કર ેલ છે .જેમાં તેમણે જણાવેલ છે કે , આ ફરીયાદિા કામે ટે કનિકલ પુરાવા ચકાસવાિા હોવાથી આ ફરીયાદ ગ્રાહક કનમશિમાં ચાલી શકે િહી અિે તેિે નસનવલ કોટષ માં ચલાવવાિો હુ કમ કરવો જોઈએ.

દલીલમાં વધુ જણાવેલ કે , તા.૨૯/૦૧/૨૦૧૩ િા રોજ સામાવાળા િં.૧ િી હોનસ્પટલમાં ફરીયાદી કન્સલટે શિ માટે આવેલા અિે તેઓ કુ લ ૩ વખત હોનસ્પટલમાં આવેલા હતા. તેમિે ધુળેટીિા નદવસે દુ ખાવો થતો હોવાથી હોનસ્પટલ આવેલા તે વખતે કોઈ નબ્લડીંગ થતુ િ હતુ અિે તેિે મેનડકલ ભાર્ામાં "SHOW" કહેવાય તયારબાદ સાંજ ે ૪:૩૦, ૫:૦૦ વાગે તેમિી પનરનસ્થનત તેમિા સંબંધીિે બતાવેલ અિે સમજાવેલ અિે સોિોગ્રાફી કરવાિી જરૂનરયાત જણાવેલ અિે તે માટે પેસન્ટિે લઈ જવામાં આવ્યા અિે સોિોગ્રાફી રીપોટષ ૬:૪૫ વાગ્યે આવ્યા બાદ ઓપર ેશિ કરવાિી જરૂનરયાત હોવાથી ડોક્ટર ે સગાિે તે બાબતે જણાવી હતી આ સોિોગ્રાફી નરપોટષ પ્રમાણે બાળકિી નસ્થનત POP PERSISTENT OXYPITO POSTERIOR POSITION હતી તેથી તેમાં ઓપર ેશિિી જરૂરીયાત થતી હતી. આથી તે અંગે જરૂરી સંમનત લઈ સાત વાગ્યે ઓપર ેશિ શરૂ કરવામાં આવેલ હતુ અિે ૭:૪૫ વાગ્યે બેબીિો જન્મ થયેલ.

લેનખત દલીલમાં વધુમાં જણાવેલ છે કે , ડીલીવરી દરમ્યાિ બાળકિું માથુ પેલ્ વીસમાં ફીક્સ થયેલ અિે તયાંથી દુ ર કરવા પ્રયત્ન કર ેલ આ બાબતે લેનખત દલીલમાં વધુમાં િીચે પ્રમાણે જણાવેલ છે .

"During the operation, head of the child was fixed in pelvis and therefore while removing the child the inner wall of the Uterus became very thin and uterine incision was extended and due to that two expert Gynecologist Dr. Hasmukh Vasava and Dr. shantikar Vasava J.L.KARELIYA CC.NO.7-2014 Page 5 of 12 were called immediately for assistance and advice and they have successfully completed the operation. Due to spotting bleeding as per advice of the expert doctors, the patient was advised to transfer for further medical aid to Vadodara either as SSG Hospital Baroda Private Hospital but they preferred private Hospital.
વધુમાં જણાવેલ છે કે , ડીલીવરી વખતે બીજા બે ગાયિેકોલોજીસ્ટ ડો.હસમુખ વસાવા, ડો.શાંતીકર વસાવાિે બોલાવેલા પણ Spotting Bleeding િે કારણે દદીિે વડોદરાિી એસ.એસ.જી હોનસ્પટલમાં લઈ જવા જણાવેલ અિે દદીિા સગા તેમિે વડોદરા ખાિગી દે વ પુષ્પ હોનસ્પટલમાં લઈ ગયા હતા ડો. રાજશ્રી તે વખતે પણ દદી સાથે ગયા હતા અિે તે હોનસ્પટલિા ડોક્ટર શાહિે પનરનસ્થનત સમજાવેલ આમ ડોક્ટર રાજશ્રી દદીિે નિટીકલ કં ડીશિમાં છોડીિે જતા રહ્યા હતા. તે બાબત સતયથી વેગળી છે .
વધુમાં દદીમાં લોહી ઓછુ હતુ તે બાબત પણ ખોટી છે . રીપોટષ પ્રમાણે ૧૦ ગ્રામ લોહી તેમિા શરીરમાં હતુ. લેનખત દલીલમાં વધુમાં જણાવ્યા પ્રમાણે હોનસ્પટલિા ડોક્ટર તથા સ્ટાફે પુરતી કાળજી સાથે પોતાિી ફરજ બજાવેલ હતી. તથા દદીિે સામાવાળા િં.૨ ડોક્ટર રાજશ્રી જોર્ી દ્વારા રીફર કરવામાં આવેલ.

૧૨. સામાવાળા િં.૩ તરફે દલીલો-

સામાવાળા િં.૩ તરફે રજુ થયેલ લેનખત દલીલ પ્રમાણે દદીિે ઈમરજન્સીમાં તા.૨૭/૦૩/૨૦૧૩ િા રોજ ૨:૧૫ વાગ્યે સામાવાળા િં.૩ િી હોનસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા.દદીિું સીજેરીયિ ઓપર ેશિ કરવામાં આવેલ હતુ અિે POST PORTUM HEMORRHAGE િી તકલીફ થઈ હતી.અિે તેથી આખી રાત સતત ઓબ્જષ વેશિ માં રાખવામાં આવ્યા અિે ૩ બોટલ લોહી આપવામાં આવ્યુ તયારબાદ પનરનસ્થનત અિુકુળ થતા એિેસ્થેટીસ્ટિે બોલાવી દદીિા સગાિી સંમનત લઈ ઓપરશિ નથયેટરમાં એક્ઝાનમિેશિ કર ેલ જેમાં િીચે પ્રમાણે જોવા મળે લ હતુ. MULTIPLE TEARS AND LACERATION IN VAGINAL WALL AND OOZING WAS PRESENT આમ સામાવાળા િં.૩ દ્વારા કોઈ ઓપર ેશિ કરવામાં આવેલ િ હતુ. ફક્ત તપાસ કરવામાં આવી હતી તથા દદીિા સગાિે જણાવ્યુ કે , SUTURING શક્ય િથી તેથી આઈ.સી.યુ માં બીજી મોટી હોનસ્પટલમાં રાખવા જણાવ્યુ અિે તેથી ૧:૩૦ p.m વાગ્યે ભાઈલાલ અમીિ હોનસ્પટલ/સામાવાળા િં.૪ માં દદીિે ખસેડવામાં આવ્યા.

સામાવાળા િં.૩ તરફે રજુ થયેલ લેનખત દલીલમાં જણાવ્યા અિુસાર સામાવાળાિં.૩ એ ઓપર ેશિ કર ેલ િથી અિે તેમિી કોઈ બેકાળજી િથી.આ લેનખત દલીલમાં સી.પી.શ્રીકુ માર નવ. એસ.રામાિુજિ II (2019) CPJ 48 SC િા જજમેન્ટિો સારાંશ રજુ કર ેલ છે .

૧૩. આ ફરીયાદિા કામે સામાવાળા િં.૪ િે િોટીસ બજાવેલ છે તેમિા તરફે કોઈ હાજર રહેલ િથી તેથી રાજ્ય કનમશિે સામાવાળાિં.૪ સામે એક્સપાટી કામ ચલાવવા હુ કમ કર ેલ છે .

૧૪. સામાવાળા િં.૫ વીમાં કં પિી તરફે લેનખત દલીલમાં જણાવેલ છે કે , સામાવાળા િં.૩ માટે િી વીમાં પોલીસી પ્રોફે શિલ ઈન્ડમિીટી તેમિી પાસેથી લીધેલ છે . વીમાં કં પિી તરફે એવી રજુ આત કરવામાં આવી છે કે , ફરીયાદી સાથે તેમિે કોઈ કરાર છે િહી તેથી ફરીયાદીિે તેમિી સામે ક્લેઈમ મેળવવાિો કોઈ અનધકાર રહેતો િથી. તેમણે વધુમાં જણાવ્યુ કે વીમાં કં પિીિી શરતો મુજબ પોલીસી ઈશ્યુ કરવામા આવેલ છે . અિે તેથી જો વળતર ચુકવવાિો હુ કમ થાય તો વીમાં કં પિીિે ૧૦ લાખ સુધી વળતર ચુકવવાિી જવાબદારી બિે છે . વીમાં કં પિી તરફે એવી રજુ આત કરવામાં આવી છે કે , તેમિે ક્લેઈમ બાબતે કોઈ નરપોટષ મળે લ િથી અિે વીમાં કં પિીએ સેવામાં કોઈ ખામી દશાષવી િથી.

J.L.KARELIYA CC.NO.7-2014 Page 6 of 12

૧૫. ફરીયાદીિી દલીલો-

સદર ફરીયાદિા કામે લેનખત દલીલમાં જણાવવામાં આવે છે કે , 'ર ેસ ઈપ્સા લ્યુકેટર' - "વસ્તુ સ્વયં બોલે છે " િા નસદ્ધાંત મુજબ આ નસદ્ધાંત સદર કામે લાગુ પડતો હોઈ તે રીતે પણ સદર કામિા સામાવાળાઓિી સેવાકીય ખામીઓ, ગેરવ્યાજબી વ્યાપારી રીત રસમો અિે તબીબી બેદરકારીઓ પુરવાર થતી હોઈ સદર ફરીયાદ મંજુર કરવાિે પાત્ર છે .

આ કામિા સામાવાળાઓ એ કોઈ સ્પષ્ટ અિે સ્પેસીફીક પુરાવાઓ સદર કામે રજુ કર ેલ િથી.તે રીતે સદર કામિા સામાવાળા આપ િામદાર કનમશિ સમક્ષ તેમિો બચાવ સાનબત કરવામાં નિષ્ફળ રહ્યા છે . તેમજ જે સાનહતય સામાવાળાઓએ રજુ કર ેલ છે માત્ર તેવા કોઈ તબીબી સાનહતયથી કોઈપણ તબીબિી સેવાકીય ખામીઓ િથી તેવું પુરવાર કરવા પ્રયત્ન કરવામાં આવે તે પણ વ્યાજબી િથી.

સદર કામિા સામાવાળાઓ પૈકી કોઈપણ સામાવાળા ચોક્કસ કારણ િથી આપી શક્યા કે શા માટે અમારૂ ગભાષશય કાઢવાિી જરૂર પડેલી. અસંખ્ ય પ્રસુતીઓ કરવામાં આવતી હોય છે . પરં તુ કોઈમાં પણ ગભાષશયો કાઢવા પડતા િથી તેમજ અમો ફરીયાદીિો કે સ એવો કોઈ કોમ્પલીકે ટેડ કે કોમ્લીકે શિ વાળો િ હતો કે ગભાષશય કાઢવાિી જરૂર પડે.

વધુમાં અમો ફરીયાદીિી રજુ આત છે કે સદર કામિા સામાવાળા િં.૧ એ અમારી પ્રસુનત અગાઉ જરૂર પડ્યે અમોિે લોહી ચડાવવું પડે તો તે માટે તેમિી હોનસ્પટલમાં લોહીિી વ્યવસ્થા કર ેલ િહી. સદર બાબતે અમારી ફરીયાદમાં પણ અમોએ રજુ આત કર ેલ છે તેમજ સદર બાબતે જો લોહીિી કોઈ વ્યવસ્થા કર ેલ હોય તો તે માટે પણ કોઈ પુરાવો સદર કામિા સામાવાળાએ આપ િામદાર કનમશિ સમક્ષ રજુ કર ેલ િથી તેથી તેમજ સદર કામિા સામાવાળાએ ન્યાય માટે અમોિે વર્ો સુધી રાહ જોવડાવી પારાવાર માિનસક ત્રાસ આપેલ હોઈ સમાજમાં દાખલો બેસે તેવો હુ કમ કરવો અતયંત આવશ્યક છે . અિે તેથી પણ સદર ફરીયાદ મંજુર થવાિે પાત્ર છે .

૧૬. ફરીયાદિા ગુણદોર્-

આ ફરીયાદિા કામે ફરીયાદીિી મુખ્ યતવે દલીલ એવી છે કે , સામાવાળા િં.૨ તથા ૩ ડોક્ટર ે બેકાળજી રાખી હોવાથી દદીિું ગભાષશય નિકાળવું પડેલ છે .વધુમાં દદીિું નહમોગ્લોબીિ ઓછુ હોવા છતાં બ્લડ બોટલિી સગવડ કરવામાં આવી િ હોતી.આ કામે રજુ થયેલ ર ેકડષ તપાસતા સામાિં.૨ ડોક્ટર ે દદીિી પ્રસુનત કરાવેલ છે .સામાવાળા િં.૧ નવજય સજીકલ તથા મેટરિીટી હોનસ્પટલિા મેનડકલ કે સ ર ેકડષઆ કામે રજુ થયેલ છે જે પૃષ્ઠ સંખ્ યા ૧૮૯ થી ૧૯૮ ઉપર છે . જેમાં િીચે પ્રમાણે જણાવેલ છે .

               તા.૨૯/૦૧/૨૦૧૩           નહમોગ્લોબીિ                 ૯.૮
       તા.૨૯/૦૧/૨૦૧૩                   ડો.યુ.સી.શેઠિે બોલાવેલ
       ૧૨:૧૦ pm                        તેમિી     સલાહ      પ્રમાણે
                                       સારવાર આપેલ
       તા.૨૯/૦૧/૨૦૧૩                   ઓપર ેશિ થીયેટરમાં લઈ
       ૬:૪૫ pm                         જવામાં આવ્યા.

ઓપર ેશિ થીયેટરિી િોટમાં િીચે પ્રમાણેિી અગતયિી બાબત લખેલ છે .

       *       Head totally engaged in Pelvic Cavity
       *       Very very difficulty to remove head from pelvic cavity
       *       There is tear on left side upto utcrine vessels.
       *       Uterine artery was not tear




J.L.KARELIYA                          CC.NO.7-2014                              Page 7 of 12
        *      Looking to the tear dr. Hasmukh Vasava (MD) & dr. Shantikar Vasava (MD)
              called immediately
       *      Seen condition - pulse & BP Normal.
       *      There is Ozing from vagina seen.
       *      Two medical officer accompanied with the pt. In Ambulance during
              transfer.

ઉપરોક્ત બાબત તપાસતા એ બાબત સ્પષ્ટ થાય છે કે , નહમોગ્લોબીિ લેવલ ૯.૮ હતુ. એટલે દદીમાં લોહીિું પ્રમાણ ઓછુ હોય તેવી ફરીયાદીિી દલીલ ટકી શકે િહી.વધુમાં ઓપર ેનટવ િોટ જોતા બાળકિું માથુ PALVIC CAVITY માં ફસાયેલ હતુ. જેિા કારણે ગભાષશયિે િુકશાિ થયેલ છે .નડલીવરી વખતે કયા પ્રકારિું જોખમ રહે લ છે તે બાબત https://www.lawrencefirm.com/birth-injuries/uterine-rupture/ ઉપર ઉપલબ્ધ છે જેમાં Birth injury Uterine Rupture બાબતે િીચે પ્રમાણે જણાવેલ છે . What is a Uterine Rupture?

A uterine rupture is a serious childbirth complication that can occur in a woman during vaginal delivery. Uterine ruptures occur when the uterus tears open and the baby slips into the mother's abdominal cavity. A ruptured uterus can be life-threatening, leading to severe blood loss in the mother and the potential suffocation of the unborn child. Uterine ruptures are very rare, but when they do occur, they tend to occur in women who have had an emergency cesarean section from a previous pregnancy but have chosen a vaginal birth this time around. With each previous cesarean delivery, the chances of a uterine rupture occurring grow higher. It is for this reason that many doctors recommend that pregnant women who have previously undergone a C section avoid vaginal birth. Though a vaginal delivery is certainly possible, these women are at a higher risk and doctors should closely monitor for any signs of a potential uterine rupture. How Is Uterine Rupture Treated?

In uterine rupture cases, uterine surgery is typically required to remove the baby from the mother's body as soon as possible. The baby will likely need critical care and ventilation immediately to deliver oxygen back to the brain and increase the chances of survival. If the uterine rupture results in significant blood loss, blood transfusions may be necessary. In more extreme cases, the mother's uterus may need to be removed completely to stop the bleeding. Once the ruptured uterus is removed, the woman will not be able to become pregnant again.

આમ ઉપરોક્ત બાબત જોતા નડલીવરી વખતે Uterine Rupture િું જોખમ રહેલ છે . તેમ સ્પષ્ટ જણાય છે .

િામદાર સુનપ્રમ કોટષ Jacob Matthew v. Union of India (2005) SCC (Crl.) 1369, િા કે સમાં િીચે પ્રમાણે જણાવેલ છે .

J.L.KARELIYA CC.NO.7-2014 Page 8 of 12
"25......At times, the professional is confronted with making a choice between the devil and the deep sea and he has to choose the lesser evil. The medical professional is often called upon to adopt a procedure which involves higher element of risk, but which he honestly believes as providing greater chances of success for the patient rather than a procedure involving lesser risk but higher chances of failure. Which course is more appropriate to follow, would depend on the facts and circumstances of a given case. The usual practice prevalent now a days is to obtain the consent of the patient or of the person in-charge of the patient if the patient is not be in a position to give consent before adopting a given procedure. So long as it can be found that the procedure which was in fact adopted was one which was acceptable to medical science as on that date, the medical practitioner cannot be held negligent merely because he chose to follow one procedure and not another and the result was a failure." Court further observed that, "When a patient dies or suffers some mishap, there is a tendency to blame the doctor for this. Things have gone wrong and, therefore, somebody must be punished for it. However, it is well known that even the best professionals, what to say of the average professional, sometimes have failures. A lawyer cannot win every case in his professional career but surely he cannot be penalized for losing a case provided he appeared in it and made his submissions."

વધુમાં િામદાર સુનપ્રમ કોટષ Jacob Matthew v. Union of India (2005) SCC (Crl.) 1369, િા કે સમાં િીચે પ્રમાણે જણાવેલ છે .

"no sensible professional would intentionally commit an act or omission which would result in harm or injury to the patient since the professional reputation of the professional would be at stake".

િામદાર સુનપ્રમ કોટષ Achutrao Haribhau Khodwa (supra) િા કે સમાં િીચે પ્રમાણે જણાવેલ છે .

"The skill of medical practitioners differs from doctor to doctor. The very nature of the profession is such that there may be more than one course of treatment which may be advisable for treating a patient. Courts would indeed be slow in attributing negligence on the part of a doctor if he has performed his duties to the best of his ability and with due care and caution. Medical opinion may differ with regard to the course of action to be taken by a doctor treating a patient, but as long as a doctor acts in a manner which is acceptable to the medical profession, and the Court finds that he has attended on the patient with due care skill and diligence and if the patient still does not survive or suffers a permanent ailment, it would be difficult to hold the doctor to be guilty of negligence."

વધુિાં િેશિલ કનિશિે Mrs. Anuja Chaudhary vs Shivam Hospital & Research િા કે સિાં િેડીકલ લીર્રેચરિો આધાર આપી િીચે પ્રિાણે િોંધેલ છે . On the subject of normal delivery, the PPH and the Management of Obstetric & Hysterectomy we have gone through the standard text books and few medical articles. [William's Obstetrics and Text book of Dr. D.C. Dutta] Postpartum haemorrhage (PPH): Obstetric haemorrhage is associated with increased risk of serious maternal morbidity and mortality. Postpartum haemorrhage (PPH) is the commonest form of obstetric haemorrhage, and worldwide, a woman dies due to J.L.KARELIYA CC.NO.7-2014 Page 9 of 12 massive PPH approximately every 4‚ min. As per WHO the PPH is generally defined as blood loss greater than or equal to 500 ml within 24 hours after birth, while severe PPH is blood loss greater than or equal to 1000 ml within 24 hours. PPH is the most common cause of maternal death worldwide. Most cases of morbidity and mortality due to PPH occur in the first 24 hours following delivery and these are regarded as primary PPH whereas any abnormal or excessive bleeding from the birth canal occurring between 24 hours and 12 weeks postnatally is regarded as secondary PPH. PPH may result from failure of the uterus to contract adequately (atony), genital tract trauma (i.e. vaginal or cervical lacerations), uterine rupture, retained placental tissue, or maternal bleeding disorders. Uterine atony is the most common cause and consequently the leading cause of maternal mortality worldwide. WHO Recommendation If bleeding does not stop in spite of treatment with uterotonics, other conservative interventions (e.g. uterine massage), and external or internal pressure on the uterus, surgical interventions should be initiated. Conservative approaches should be tried first, followed - if these do not work - by more invasive procedures. For example, compression sutures may be attempted first and, if that intervention fails, uterine, utero-ovarian and hypogastric vessel ligation may be tried. If life-threatening bleeding continues even after ligation, subtotal (also called supracervical or total hysterectomy) should be performed. (extracts from WHO guidelines for the management of postpartum haemorrhage and retained placenta) Postpartum Hysterectomy: Postpartum hysterectomy refers to hysterectomy done e. ther after vaginal delivery or caesarean delivery. In modern obstetric practice, it is a major operation being associated with a high rate of morbidity and mortality. The major indications for emergency postpartum/obstetric hysterectomy (EOH) include placenta previa; placenta accreta, increta, and percreta; and uterine rupture. Thus, most of such hysterectomies are unplanned and often performed as an emergency for obstetric haemorrhage which doctors are unable to stop or there is undiagnosed abnormal placentation. The most common indication of EOH was uterine atony (25%) followed by morbidly adherent placenta (21%) and uterine rupture (17%).In spite of the availability of uterotonics agents and a variety of uterus sparring surgical interventions, the obstetrician will be faced with the dilemma to choose a conservative or an aggressive management. The treating doctor/surgeon is sometimes in a dilemma whether to sacrifice a woman's reproductive capability especially if she is of low parity. It also depends upon the woman's desire for preserving fertility but further delay in emergency postpartum hysterectomy may lead tosevere morbidity or maternal death. If all attempts at arresting bleeding have failed, subtotal or total hysterectomy is attempted as a last resort and life-saving measure. The preoperative risk factors include previous history of caesarean section, placenta previa and accreta. Obstetric shock index may help in avoidance of under estimation of blood loss and the use of tranexamic acid, oxytocic and timely peri- partum hysterectomy will help to save lives. Due to the complexity of the surgery and decision making, the involvement of an experienced obstetrician at an early stage is desirable. The life-threatening haemorrhage i.e. in cases of haemodynamic instability the decision to perform a hysterectomy should not be delayed. Therefore subtotal hysterectomy is preferred because it is associated with minimal risk of visceral injuries and blood loss. It needs short operating time and hospital stay. It is known that women with abnormal placental adhesion were approximately two J.L.KARELIYA CC.NO.7-2014 Page 10 of 12 times more likely to undergo total than subtotal hysterectomy. The decision to escalate surgical management to hysterectomy should be made by the most senior and experienced obstetrician.

આમ ઉપરોક્ત મેડીકલ લીટર ેચર ડોક્ટરિી મેડીકલ િેગ્લજીઅન્સી ગણવા બાબતે િામદાર સુનપ્રમ કોટષ િા જજમેન્ટો તથા િામદાર િેશિલ કમીશિે પોતાિા જજમેન્ટમાં િોંધેલ મેડીકલ લીટર ેચર તપાસતા આ ફરીયાદિા કામે સારવાર કરિાર ડોક્ટરિં.૨ િે પ્રસુનત દરમ્યાિ ગભાષશયિે થયેલ િુકશાિ બાબતે જવાબદાર ગણી શકાય િહી. કારણ કે ઉપરોક્ત મેનડકલ નલટર ેચરો અિુસાર તે જોખમ સામાન્યતઃ રીતે પ્રસુનત દરમ્યાિ રહેલ હોય છે તથા સારવાર કરિાર ડોક્ટર ે સ્વીકાયષ મેડીકલ પદ્ધનત પ્રમાણે સારવાર કર ેલ િથી તેવું ફરીયાદી સાનબત કરી શકતા િથી.

વધુમાં સામાવાળા િં.૩ િી હોનસ્પટલિા કે સ પેપસષિી ઝે રોક્ષ કોપી આ કામે રજુ થયેલ છે જેમાં તા.૨૮/૦૩/૨૦૧૩ િા કે સ પેપસષમાં િીચે પ્રમાણે જણાવેલ છે . • Found Multiple tears and laceration in vaginal wall and oozing of blood • Stitching not possible so vaginal wash & packing આમ ઉપરોક્ત બાબત સ્પષ્ટ કર ે છે કે , સામાવાળા િં.૩ ડોક્ટર ે પોતાિી હોનસ્પટલમાં નબ્લડીંગિું કારણ જાણવા એિેસ્થેટીસ્ટિી મદદથી દદીિું ફક્ત એક્ઝાનમિેશિ કર ેલ છે . કોઈપણ પ્રકારિું ઓપર ેશિ કર ેલ િથી અિે તેથી આ ફરીયાદિા કામે સામાવાળાિં.૩ ડોક્ટરિી પણ બેકાળજી ગણી શકાય િહી વધુમાં મેનડકલ કે સ પેપસષ તપાસતા સામાવાળાિં.૩ ડોક્ટરિી સલાહ માિીિે દદીિે સામાવાળાિં.૪ હોનસ્પટલમાં નસફ્ટ કરવામાં આવ્યા હતા.

૧૭. આ ફરીયાદમાં "ર ેસ ઈપ્સા લોકીટર" િો નસદ્ધાંત લાગુ પડે છે તેમ ફરીયાદી તરફે જણાવવામાં આવેલ છે . પણ દદીિી સારવાર કરિાર ડોક્ટર ે પોતાિા કે સ પેપરમાં કોઈ માનહતી છુપાવ્યા વગર ડીલીવરી વખતે બિેલ તમામ હકીકત જણાવી છે જે ર ેકડષ ઉપર છે તથા ગભાષશયિે થયેલ િુકસાિ સામાવાળા ડોક્ટરિી બેકાળજીથી બિેલ છે તેવું િામદાર સુનપ્રમ કોટષ િા જજમેન્ટો તથા મેડીકલ લીટર ેચરોિા આધાર ે સાનબત થતુ િથી તયાર ે ર ેસ ઈપ્સા લોકીટરિો નસદ્ધાંત આ કામે લાગુ પડતો િથી તેમ આ કનમશિ માિે છે .

૧૮. ઉપરોક્ત ચચાષિા આધાર ે તથા ઉપરોક્ત મેનડકલ લીટર ેચર પ્રમાણે પ્રસુનત દરમ્યાિ ગભાષશયિે િુકશાિ થવાિી શક્યતા રહેલી હોય છે . તેથી પ્રસુનત દરમ્યાિ દદીિા ગભાષશયિે િુકશાિ થયાિી બાબત િામદાર એપેક્ષ કોટષ િા ઉપરોક્ત જજમેન્ટિે ધ્યાિે લેતા મેડીકલ િેગ્લીજન્સી ગણી શકાય િહી તેમ આ કનમશિ માિે છે . વધુમાં સામાવાળાિં.૪ હોનસ્પટલમાં આગળિી સારવાર દરમ્યાિ ગભાષશયિે થયેલ િુકશાિિે અિુસંધાિે તે હોનસ્પટલ દ્વારા ગભાષશયિે દુ ર કરવાિી પ્રનિયા કરવામાં આવેલ હતી તેવું જણાય છે . અિે તે પ્રનિયા પણ મેનડકલ લીટર ેચર ધ્યાિે લેતા દદીિા નહતમાં લેવી પડેલ હતી. અિે તેથી તેિે પણ બેકાળજી ગણી શકાય િહી.

આથી ઉપરોક્ત ચચાષિા આધાર ે આ કનમશિિા મંતવ્ય મુજબ સામાવાળાઓિી આ ફરીયાદિા કામે બેકાળજી સાનબત થઈ શકતી િથી તેથી િીચે પ્રમાણેિો આખરી હુ કમ કરવામાં આવે છે .

હુકમ

૧. ફરીયાદીિી હાલિી ફરીયાદ િં.૭/૨૦૧૪ રદ કરવામાં આવે છે .

૨. ખચષ અંગે કોઈ હુ કમ કરવામાં આવતો િથી.

૩. આ ચુકાદાિી િકલ પક્ષકારોિે નવિા મુલ્યે મોકલી આપવી.

૪. આજ રોજ તા.૧૪/૧૧/૨૦૨૨ િા રોજ ચુકાદો ખુલ્ લી અદાલતમાં જાહેર કયો.

J.L.KARELIYA CC.NO.7-2014 Page 11 of 12

(ડો.જે.જી.મેકવાિ) નપ્રસાઈડીંગ મેમ્ બરશ્રી J.L.KARELIYA CC.NO.7-2014 Page 12 of 12